Webdunia - Bharat's app for daily news and videos

Install App

Wow! ફક્ત 2 મહીનામાં જ વજન ઘટાડશે આ ઘરે બનેલું ડ્રિંક

Webdunia
ગુરુવાર, 28 એપ્રિલ 2016 (16:47 IST)
દરેક ઈચ્છે છે કે વજન કસરત કર્યા  વગર અને કોઈપણ જાતની પરેશાની સિવાય ઓછુ  થઈ જાય. જો તમે પણ વજન ઓછું કરવા ઈચ્છો છો  તો અમે  જણાવેલ આ જ્યૂસનું સેવન કરો.  આ જ્યૂસના બે મહીના સુધી સતત પીવાથી તમારા વજન જરૂર ઓછું થઈ જશે .  
 
જો તમે વિચારો છો કે આ જ્યૂસ શું છે તો અમે તમને જણાવી દઈએ  કે આ જ્યૂસ ટમેટાનું  જ્યૂસ છે. જે  ઘણું  લાભકારી સિદ્ધ થઈ શકે છે. ટામેટાના જ્યૂસમાં એંટીઓક્સીડેંટ અને મિનરલ્સ હોય છે જે  વજન ઘટાડવા  માટે જરૂરી તત્વ  ગણાય છે. આ  સિવાય ટામેટા તમારા શરીરનું  મેટાબોલિજ્મ પણ વધારે છે, જે  ફેટને જલ્દી  બર્ન કરે છે. 
આ ડ્રિંકમાં મધ અને કાળી મરી પણ નાખવામાં આવે છે,  જે કે કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવામાં લાભકારી છે. હવે જાણો વજન ઓછુ  કરવા માટે ટમેટાના આ જ્યૂસ કેવી રીતે બનાવવામાં આવે છે. 
 
સામગ્રી-  
 
ટામેટા, મધ અને કાળી મરી 
 
બનાવવાની રીત- 
2 પાકા ટમેટા લો, એને મિક્સરમાં વાટીને એનો  રસ કાઢો. પછી કાળી મરીને વાટીને તેનો પાવડર બનાવી લો. હવે આ બન્ને વસ્તુને એક કપમાં મિક્સ કરી લો. અને એમાં 2 ચમચી મધ મિક્સ કરો. તમારું ડ્રિંક પીવા માટે તૈયાર છે. આ જ્યૂસને દરરોજ સવારના સમયે ખાલી પેટ પીવો. બેસ્ટ રિઝલ્ટ  માટે એનું  સેવન 2 મહીના સુધી સતત કરો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments