Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેયરફૉલથી છો પરેશાન છો તો આજે આઉટ કરી નાખો ડાઈટથી આ વસ્તુઓ ફાયદામાં રહેશો

Webdunia
શુક્રવાર, 2 જુલાઈ 2021 (15:36 IST)
Foods That Cause Hair Loss- સામાન્ય રીતે વાળ ખરવાના કારણે ડાક્ટર તનાવ, માનસિક પરેશાની અને શરીરમાં વિટામિંસ અને હાર્મોનના ફેરફાર માને છે. પણ શું તમે જાણો છો ઘણી વાર ખાવા-પીવાથી સંકળાયેલી ખોટી ટેવ પણ વાળના ખરવાનો મોટુ કારણ બની જાય છે. તેથી આવો જાણીએ વાળના આરોગ્યને સારું બનાવી રાખવા માટે કઈ કઈ એવી વસ્તુ છે જેના સેવન કરવાથી બચવું જોઈએ. 
 
જંકફૂડ 
આજઅ કાલ હેલ્દી ખાવાથી વધારે લોકોને ફ્રેંચ ફ્રાઈઝ, બર્ગર જેવી તળેલી વસ્તુઓ ખાવી વધારે પસંદ હોય છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા તીવ્ર થઈ જાય છે. જો તમારા વાળ પણ તીવ્રતાથી ખરી રહ્યા છે તો જંકફૂડનો સેવન બંદ કે ઓછી કરી નાખો. 
 
ડાઈટ સોડા 
ગરમીઓમાં સોડા કે સૉફ્ટ ડ્રિંક્સનો સેવન ગરમીથી તરત રાહત આપવાનો કામ તો કરે છે. પણ તેના સેવન તમારા શરીર માટે નુકશાનકારી હોય છે. વધારે માત્રામાં ડાઈટ સોડા અને સૉફ્ટ ડ્રિંકસનો ઉપયોગ કરવાથી હેયર ફૉલની સમસ્યા વધવા લાગે છે. સોડાનો સેવન કરવાથી શરીરમાં શુગર લેવલ તીવ્રતાથી વધે છે અને શરીરમાં ઈસુલિનની માત્રા વધી જાય છે. જેનો ખરાબ અસર માત્ર તમારા વાળ પર જ નહી તમાર દિલ પર પણ પડે છે. 
 
અલ્કોહલ 
અલ્કોહલ અને સ્મોકિંગ કરવાથી હેયરફૉલની સમસ્યા વધવા લાગે છે. વધારે માત્રામાં અલ્કોહલનો સેવન વાળ ખરવાની તીવ્રતાને ઓછુ કરે છે. તેથી વાળ મુખ્ય રૂપથી પ્રોટીનથી બનેલા હોય છે જેને કેરોટિન કહેવાય છે. દારૂનો સેવન આ પ્રોટીન પર નકારાત્મક અસર નાખે છે. જેનાથી વાળ નબળા થઈને તમારી ચમક ગુમાવે છે. 
 
મેંદા 
મેદાથી બનેલી વસ્તુ જેમ કે નમકપારા, શક્કરપારા, બિસ્કુટ મેગી અમારી આંતમાં પહોંચીને તમારું પાચન તંત્ર પર ખરાબ અસર નાખે છે. મેંદાનો સેવન કરવાનો કારણ જ્યારે આંત ભોજનને ઠીકથી શોખી નહી શકે તો  શરીરમાં નબળાઈ વધે છે જે ઘણી વાર હેયરફૉલના કારણ બની જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

મહાકુંભના મેળામાં સાસુ ખોવાય ગઈ તો ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડી વહુ, Viral Video જોઈને યુઝર્સ બોલ્યા - શુ આજના જમાનામાં પણ હોય છે આવી વહુ ?

Mahakumbh 2025 - મહાકુંભમાં દેવી-દેવતાઓ કયુ રૂપ લઈને આવે છે ? જો તમને તેમની પાસેથી કોઈ વસ્તુ મળે, તો બદલાઈ જશે તમારું નસીબ

IITan Baba મુશ્કેલીમાં, શું પોલીસ કાર્યવાહી કરશે? સાંસદે યુપી સરકારને અપીલ કરી

મહાકુંભ 2025 - પ્રયાગરાજ પહોચ્યા ગૌતમ અડાની, મહાપ્રસાદનુ કર્યુ વિતરણ જુઓ વીડિયો

Mauni Amavasya 2025: મૌની અમાવસ્યા પર રાશિ મુજબ કરો ઉપાય, આર્થિક અને પારિવારિક જીવનમાં આવશે સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments