Webdunia - Bharat's app for daily news and videos

Install App

Helath Tips - ત્વચા માટે જ નહી પણ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે હળદર

Webdunia
શનિવાર, 31 ઑક્ટોબર 2020 (11:06 IST)
ત્વચામાં ચમક લાવવાના પોતાના ગુણો ઉપરાંત હળદરનો ઉપયોગ અનેક અન્ય સ્થિતિઓમાં પણ કરી શકાય છે. આવો જાણીએ આના બીજા લાભો વિશે... 
 
- ફાટેલી એડિયોની સમસ્યા ઓછી કરે છે 
 
ફાટેલી એડિયોથી વધુ ગુસ્સો અપાવનારી સ્થિતિ કોઈ બીજી નથી હોતી. એક કોલ્ડ ક્રીમની લેયરિંગને બદલે હળદરને એક ઔષધિના રૂપમાં ઉપયોગ કરો. ત્રણ ચમચી હળદર.. થોડુ નારિયળ અને કૈસ્ટર ઓઈલનુ મિશ્રણ તૈયાર કરો અને શાવર લેતા પહેલા 10 કે 15 મિનિટ સુધી એડિયો પર લગાવો.  થોડો સમય પછી તમારી એડિયો નરમ થઈ જશે. 
 
- ખીલ પર નિયંત્રણ 
 
હળદરમાં એંટી સૈપ્ટિક અને એંટિ બૈક્ટેરિયલ ગુણ હોય છે. જે ખીલને રોકવામાં મદદ કરે છે. તમે હળદરનો ફેસ માસ્ક પણ ખીલના દાગને ઓછા કરવા માટે લગાવી શકો છો. 
 
હળદર અને ચંદન પાવડરને લીંબૂના રસમાં ભેળવો. તેને તમારા ચેહરા પર 10 મિનિટ સુધી લગાવો અને કુણા પાણીથી ચેહરો ધોઈ લો.  આ માટે હળદરને સાદા પાણીમાં મિક્સ કરી પેસ્ટ બનાવો અને આ પેસ્ટ ખીલના ડાધ પર 15 મિનિટ માટે લગાવો. 
 
ડેંડ્રફમાં લાભદાયક 
 
ડૈડ્રફની સમસ્યાથી લાખો લોકો પરેશાન છે. ડૈડ્રફની સાથે સાથે માથા પર ખંજવાળની સમસ્યા પણ ઉભી થાય છે. હળદરમાં એંટી બૈક્ટેરિયલ ગુણ હોય છે. સાથે જ આ એંટી ઓક્સીડૈંટ અને એંટી ઈંફ્લામેટરી પણ છે. આ માથાની તવચાને ક્લીંઝ કરવામાં મદદ કરે છે અને તેમા રક્ત પ્રવાહને ઉત્તેજીત કરીને માથાનો ખોડો ઓછો કરે છે.  હળદરને ઓલિવ ઓઈલની સાથે મિક્સ કરી વાળને ધોવાના 20 મિનિટ પહેલા માથાની ત્વચા પર તેનાથી મસાજ કરો. 
 
- વાળને ખરતા રોકે 
 
વાળ ખરવાની સમસ્યા તણાવ, એજિંગ, કોઈ બીમારી કે કોઈ પ્રકારની ઉણપને કારણે હોઈ શકે છે. સક્ર્યુમિન હળદરમાં રહેલુ એક તત્વ છે જે બીટા નામના એજૈંટના વિકાસની ગતિવિધિનુ ઘર છે. બીટાને ટીએફજીના નામથી પણ ઓળખાય છે. જેના કારણે હેયર ફોલિકલ્સ મૃત થઈ જાય છે અને વાળ ખરવા શરૂ થાય છે.  હળદરને મધ અને દૂધ સાથે એક મિશ્રણના રૂપમાં વાપરવાથી વાળ પહેલા જેવા સ્વસ્થ બનાવી શકાય છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Maa Kalratri- નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતા ની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Chaitra Navratri Saptami Upay: મહાસપ્તમીના દિવસે કરો આ ઉપાય, મા કાલરાત્રિ તમને દરેક સમસ્યામાંથી અપાવશે મુક્તિ

Ramnavami 2025: રામનવમી પૂજા મુહુર્ત અને પૂજા વિધિ

નવરાત્રિની અષ્ટમી-નવમી તિથિ પર કરો આ 7 ઉપાય, પ્રસન્ન થશે દુર્ગા, ઘરમા નહી રહે પૈસાની તંગી

Aarti Shri RamJi- શ્રી રામચંદ્ર જી ની આરતી, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારુનમ

આગળનો લેખ