Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ આપ પણ બ્રેડનું સેવન વધુ કરો છો...તો ચેતી જાવ !!

Webdunia
શુક્રવાર, 16 નવેમ્બર 2018 (14:24 IST)
બ્રેડમાં હાઈ લેવલ સોડિયમ છે જે બ્લડ પ્રેશર અને હ્રદય રોગને વધારે છે. વધુ બ્રેડ ખાવાથી શરેરમાં મીઠુ એકત્ર થાય છે અને અંકે રોગોનો ખતરો વધી જાય છે. 
 
- મૈદાથી બનેલી હોવાને કારણે તેને પચાવવામાં ખૂબ મહેનત કરવી પડે છે. તેમા રહેલ કાર્બોહાઈડ્રેટ લિવરને નુકશાન પહોંચાડે છે. બ્રેડમાં પોષક તત્વ ખૂબ ઓછા હોય છે.  બ્રેડ ખાવાથી ફાઈબર મળતુ નથી. વ્હાઈટ બ્રેડને બદલે હોલ ગ્રેન બ્રેડ તુલનાત્મક રીતે આરોગ્યની દ્રષ્ટિ સારી છે. 
 
- બ્રેડમાં ખૂબ વધુ ગ્લૂટેન (ચીકણો પદાર્થ) છે જે સીલિએક રોગનો ખતરો વધારે છે. બ્રેડ ખાધા પછી અનેક લોકોનુ પેટ ખરાબ થઈ જાય છે. તેનુ કારણ છે કે ગ્લૂટેન ઈંટોલરેંસ. જો તમે બ્રેડ વધુ ખાવ છો તો તમારુ વજન વધશે.  તેમા રહેલ મીઠુ, ખાંડ અને પ્રીઝરવેટિવ્સ વજન વધારે છે. 
 
- હોલ ગ્રેન બ્રેડ મતલબ લોટવાળી બ્રેડમાં પણ કોઈ પોષક તત્વ નથી. તેને બનાવવાના પ્રોસેસમાં લોટના બધા ગુણ ખતમ થઈ જાય છે.  વધુ માત્રામાં બ્રેડ ખાવાથી કબજિયાની શરૂઆત થાય છે જે ધીરે ધીરે અમાશયમાં છિદ્ર (પિપ્ટિક અલ્સર)નુ કારણ બની જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

આગળનો લેખ
Show comments