suvichar

શું ઓછું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ વધે છે ? જાણો દિલના સ્વાસ્થ્ય માટે Water કેટલું જરૂરી છે

Webdunia
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (06:37 IST)
Dehydration and high cholesterol: તમારા દિલની તંદુરસ્તી તમે શું  ખાઓ-પીઓ છો તેના પર આધારિત છે. જાણવું જરૂરી છે કે દિલને સ્વસ્થ રાખવા માટે, ઓર્ટરી અને વેન્સને સ્વસ્થ રાખવી જરૂરી છે. પરંતુ, આપણા આહાર અને લાઈફસ્ટાઈલ લગતી ભૂલો તેના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે જેના કારણે હાર્ટ એટેક સહિત દિલ સંબંધિત બીમારીઓનું જોખમ ઝડપથી વધી જાય છે. આવી સ્થિતિમાં, એક નાની વાત છે કે ઓછું પાણી પીવાથી તમારા દિલ પર કેવી અસર થઈ શકે છે અને તે ઉચ્ચ કોલેસ્ટ્રોલનું જોખમ કેવી રીતે વધારે છે.  જેવું કે  જ્યારે તમે ઓછું પાણી પીવો છો, ત્યારે નસોમાં જમા થયેલી ગંદકી જામી રહે છે અને તેના કારણે ધમનીઓમાં રક્ત પરિભ્રમણ ઝડપથી પ્રભાવિત થાય છે. ત્યારબાદ તે હાઈ બીપીનું કારણ બને છે જેના કારણે હૃદયની બીમારીઓ ઝડપથી વધે છે. તો ચાલો જાણીએ કે શું ઓછું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ વધે છે.
 
શું ઓછું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ વધે છે? - Can cholesterol be high due to dehydration  
 
ઓછું પાણી પીવાથી તમારા કોલેસ્ટ્રોલના સ્તરને અસર થઈ શકે છે. હકીકતમાંપાણી એ ડિટોક્સિફાઇંગ એજન્ટ પણ છે જે એલડીએલ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસેરાઇડનું સ્તર વધારી શકે છે. ડિહાઇડ્રેશનને લીધે લીવર લોહીમાં વધુ કોલેસ્ટ્રોલ છોડે છે અને લોહીમાંથી કોલેસ્ટ્રોલ દૂર કરવાની શરીરની ક્ષમતામાં અવરોધ ઊભો કરે છે. તેનાથી કોલેસ્ટ્રોલ વધે છે અને હાર્ટ એટેકનો ખતરો રહે છે.
 
દિલને સ્વસ્થ રાખવા માટે પાણી પીવું કેમ જરૂરી છે?- Why hydration is important for high cholesterol 
દિલને સ્વસ્થ રાખવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે પાણી દિલના કાર્યને પ્રોત્સાહન આપે છે અને બ્લડ સર્કુલેશનને સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ઓક્સિજનનું પરિભ્રમણ વધારવામાં અને હૃદયના તમામ ચેમ્બરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે લોહીના શુદ્ધિકરણમાં અન્ય અંગોને મદદ કરે છે, જે હાઈ બ્લડ પ્રેશરને અટકાવે છે અને દિલની તંદુરસ્તી જાળવી રાખે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાંદખેડા બાળકીઓના કેસમાં મોટો ઘટસ્ફોટ: માતાની ડાયરી અને વિરોધાભાસી નિવેદનોથી પરિવારને શંકાના દાયરામાં

RR vs RCB: રાજસ્થાન રોયલ્સે 6 વિકેટથી આરસીબીને હરાવ્યું, વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલે અપાવી એક તરફા જીત

વૃંદાવનમાં મોટી દુર્ઘટના: હોડી પલટી જતાં 6 શ્રદ્ધાળુઓ ડૂબી ગયા; મુખ્યમંત્રી યોગીએ તાત્કાલિક બચાવ કામગીરીના આદેશ આપ્યા

10, 11 અને 12 એપ્રિલે દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ; IMD એ ચેતવણી જારી કરી

ઠાણેના વૃદ્ધ વ્યક્તિએ 'ડિજિટલ એરેસ્ટ' છેતરપિંડીમાં 28 લાખ ગુમાવ્યા

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang - આજનુ પંચાગ -11 એપ્રિલ

અક્ષય તૃતીયા 2026 ક્યારે છે ? 19 કે 20 એપ્રિલ, જાણો ખરીદી અને દાન-પુણ્યનો દિવસ અને શુભ મુહૂર્ત

Akshaya Tritiya Abujh Muhurat: અક્ષય તૃતિયા ને કેમ કહેવાય છે અબૂઝ મુહૂર્ત, જાણો આ દિવસે પંચાગ જોયા વગર શુભ કાર્ય કરવા પાછળનું શું છે રહસ્ય

Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ

Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ

આગળનો લેખ
Show comments