Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diabetes care- ડાયાબિટીસના દર્દીઓને મેથી દાણા પહોંચાડે છે આ 3 ફાયદા

Webdunia
રવિવાર, 16 જુલાઈ 2023 (15:34 IST)
ડાયાબિટીસના દર્દીઓને મેથી દાણા- તમે  હમેશા સાંભળ્યું હશે કે ડાયાબિટીસના દર્દીઓને મેથી દાણા ખાવાની સલાહ અપાય છે. મેથી દાણા ડાયાબિટીસના દર્દીઓને ત્રણ રૂપમાં ફાયદા પહોંચાડે છે આવો જાણી એના વિશે. 
 
1. બ્લડ ગ્લૂકોઝ લેવલ ઘટાડે - 
ન્યૂટ્રીશન જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ મેથી દાણાનો હાઈપોગિલસેમિક પ્રભાવ ઘુલનશીલ ફાઈબરના કારણે છે. જે ડાઈજેશનને ધીમું કરવા ઉપરાંત ગેસ્ટ્રોંટેસ્ટિનલ ટ્રેક્ટથી ગ્લૂકોઝનું  અવશોષણ પણ ઓછું કરે છે. મેથી દાણામાં ટ્રાગોનેલાઈન નામના એક તત્વ પણ હોય છે.  જે ઈંસુલિન સેંસીટીવિટી વધારે છે અને બ્લ્ડ ગ્લૂકોઝ લેવલ ઓછું કરે છે. 
 
2. એંટઈઓક્સીડેંટ એક્શન  વધારે 
મેથી દાણામાં પોલિફિનોલ અને ફ્લેનોનાઈડ પણ હોય છે જે એંટીઓકસીડેંટ એકશન ઝ્ડપી કરે છે. જેના કારણે કોલેસ્ટટ્રોલ અને ટ્રાઈગ્લાઈસેરાઈડ લેવલ ઓછું હોય છે. મેથી દાણા આંતરડામાં એવો પ્રભાવ ઉત્પન્ન કરે છે જેનાથી લિપિડ અને ગ્લોકોઝનું  અવશોષણ ઓછું થઈ જાય છે. એમાં 48% ફાઈબર અને 26 % પ્રોટીન હોય છે આથી આ ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ છે. 
 
3. ડાયાબિટીસનું સંકટ  ટાળે 
જો તમે બાર્ડર લાઈનમાં છો એટલે કે તમને પ્રીડાયાબિટીસ છે  અને જો તમે તમારી ડાયેટ પર ધ્યાન નહી આપો  તો 2-3 વર્ષમાં ડાયાબિટીસ થઈ શકે છે. પણ જો તમે દરરોજ 10 ગ્રામ મેથી ખાવ છો તો આ 2-3 વર્ષની અવધિને વધારી શકો છો. એના હાઈ અલ્કાલાઈડ તત્વ સીરમ ઈંસુલિન લેવલ વધારે છે. એના હાઈ અલ્કાલાઈડ તત્વ સીરમ ઈંસુલિન લેવલ વધારે છે.  અને એલડીએલ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. જેનાથી બ્લડ ગ્લૂકોઝ  લેવલ પર કંટ્રોલ કાયમ બનાવી રાખે  છે. 

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Shanivar Na Upay - શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા

આનંદ મંગલ કરું આરતી... Anand Mangal Aarti Gujarati Lyrics

જલારામ જયંતિ - જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

Happy Jalaram Jayanati - જલારામ જયંતીની શુભેચ્છાઓ

Chhath Puja 2024: છઠ્ઠી મૈયા કોણ છે? છઠ દરમિયાન સૂર્ય ભગવાનની સાથે કોની કરવામાં આવે છે પૂજા, જાણો અહીં

આગળનો લેખ
Show comments