Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરડેનું સેવન શરીરને રાખે તંદુરસ્ત

Webdunia
મંગળવાર, 14 જૂન 2016 (11:58 IST)
હરડે ત્રિફળા ચૂરણથી બનેલ આયુર્વેદિક જડી બૂટી છે.  આ અનેક રીતે આરોગ્ય માટે લાભકારી હોય છે. તેને હરીતકી પણ કહેવામાં આવે છે. આ દેખાવમાં નાનકડી હરડે અનેક ગુણોથી ભરેલી છે.  તેના સેવનથી અનેક બીમારીઓમાંથી ચુટકારો મળે છે. આજે અમે તમને હરડેના કેટલાક કમાલના ફાયદા વિશે બતાવીશુ. 
 
1. વજન ઘટાડે - હરડે પેટને સાફ કરવા અને પાચન તંત્રને સુધારીને તેને મજબૂત કરવાનુ કામ કરે છે. આયુર્વેદ મુજબ આ જડી-બુટી પોષક તત્વોનો સારી રીતે સમાવેશ કરી શરીરને સ્વસ્થ બનાવે છે.  આ ઉપરાંત આ જડી બુટી શરીરને ડિટૉક્સ કરી વજન ઓછુ કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. 
 
2. સ્વાસ્થ્ય લાભ - તેનાથી શરીર લાંબા સમય સુધી મજબૂત બનેલુ રહે છે અને આ હાડકાંને તાકત આપવાનુ કામ કરે છે. 
 
3. કબજિયાત - કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે હરડે વરદાન જેવુ છે. કબજિયાત દૂર કરવા માટે હરડેના પલ્પને ચપટી મીઠા સાથે ખાવ અને 1/2 ગ્રામ લવિંગ અથવા તજ સાથે લેવાથી કબજિયાત મિનિટોમાં દૂર થાય છે. 
 
4. મસૂઢો પર સોજો  - હરડેનો લેપ પાતળી છાશમાં મિક્સ કરી તેનાથી કોગળા કરવાથી સોજો મટી જાય છે અને દાંતન દુખાવામાં પણ આરામ મળે છે. 
 
5. ઉલટી -  ઉલ્ટી થાય તો હરડ અને મધનું સેવન કરવાથી ઉલ્ટી બંધ થઈ જાય છે. 
 
6. આખોના રોગ - હરડેને વાટીને તેનો લેપ આંખોની આજુબાજુ લગાવવાથી આંખોનો રોગ દૂર થાય છે  તેના સેવનથી આંખો પણ તેજ રહે છે. 
 
7. મોઢું આવવુ - જો મોઢું આવ્યુ હોય તો નાની હરડેને પાણીમાં ઘસીને ચાંદા પર લગાવો ચાંદા ઠીક થઈ શકે છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments