Festival Posters

સવારે ખાલી પેટ 2 કાળી મરી ખાઈને પાણી પીવું

Webdunia
સોમવાર, 4 જૂન 2018 (06:49 IST)
અમે બધા ઘરમાં ભોજન બનાવતા સમયે મસાલાના રૂપમાં કાળી મરીનો ઉપયોગ કરે છે. જેનાથી રસોઈ સ્વાદિષ્ટ અને તીખી બને છે. સાથે જ તેમાં ઘણા એવા તત્વ હોય છે. જેનો સેવન સીમિત માત્રામાં કરાય તો તેનાથી શરીરથી ઘણા રોગ મૂળથી ખત્મ થઈ જાય છે. આવો જાણીએ કાળી મરીના સેવનથી શરીરમાં શું લાભ હોય છે. ALSO READ: જાડાપણું ઓછું કરવામાં મદદગાર છે આદું, આ રીતે કરો સેવન
 
નવશેકા પાણીથી સવારે કાળી મરી ખાવાથી ચમત્કારિક ફાયદો થાય છે 
ALSO READ: ભોજનમાં તડકો કે વઘાર લગાવો, આરોગ્યના આ 5 ફાયદા મેળવો
કાળી મરીમાં એવા તત્વ હોય છે. તે સિવાય તેમાં એંટી ઓક્સીડેંટના પણ ગુણ હોય છે. જેના સેવન નિયમિત રૂપથી કરવાથી શરીરમાં બની રહ્યા કેંસર સેલ્સ નાશ થઈ જાય છે. 
ALSO READ: ઠંડી-ઠંડી બરફના આ પ્રયોગ તો અત્યાર સુધી ખબર જ ન હતા
રોજ સવારે નાશ્તા કર્યા પછી બે કાળી મરી ખાઈને એક ગિલાસ નવશેકું પાણી પીવાથી શરીરના મેટાબૉલિજ્મ એક્ટિવ રહે છે. જે શરીરથી બિનજરૂરી ચરબી દૂર કરી વજન ને કંટ્રોલ કરે છે. 
 
રોજ સવારે ખાલી પેટ એક ચમચી મધમાં બે કાળી મરી વાટીને મિક્સ કરી સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. જેનાથી શરીર ઘણા રોગો અને ઈંફેક્શનથી બચ્યું રહે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વલસાડમાં મોટી દુર્ઘટના : કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 7 લોકોના મોત

સરકારી યુનિવર્સિટીઓમાં ભરતીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ફિક્સ પગારનો અનુભવ પણ માન્ય ગણાશે

ધરતીપુત્રથી સફળ બિઝનેસમેન - આધુનિક યુગમાં સફળ ખેડૂત બનવા માટે તમારે આ 10 ટિપ્સ જરૂર જાણવી જોઈએ

AI સમિટમાં યુવા કોંગ્રેસનો ટોપલેસ વિરોધ, ભાજપે તેને રાષ્ટ્રીય શરમ ગણાવી

વરરાજાના પક્ષને કૂતરાને લાકડીથી માર્યો તો, કન્યાએ લગ્ન કરવાની ના પાડી

વધુ જુઓ..

ધર્મ

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા

આગળનો લેખ
Show comments