Webdunia - Bharat's app for daily news and videos

Install App

#jack fruit ફણસના બીયડના ફાયદા

Webdunia
મંગળવાર, 30 મે 2017 (16:13 IST)
ફણસની શાક અને તેનાથી બનેલા પકવાન લોકો બહુ પસંદ કરે છે. અને આ મજેદાર પણ હોય છે. ફણાસ સ્વાદની સાથે આરોગ્યથી સંકળાયેલા ફાયદા પણ આપે છે. તેના બીયડ પણ મહત્વના છે. ફણસના બીયડ આરોગ્યથી ભરપૂર હોય છે. જાણો 5 ફાયદા 
1. ફણસના બીયડ ડાયટ્રી ફાઈબરથી ભરપૂર હોય છે અને તેમાં કેલોરી પણ ઓછી હોય છે તેથી આ વજન ઓછું કરવામાં તમારી મદદ કરે છે. 
 
2. ફણસના બીયડ મેગ્નીશિયમ, મેગ્નીજ જેવ તત્વોથી ભરપૂર હોય છે જે હાડકાઓમાં કેલ્શિયમ અવશોષણમાં મદદગાર હોય છે. આ લોહીના ગઠલા જમવાથી રોકીને લોહેસંચારમાં મદદ કરે છે. 
 
3. તેના બીયડમાં સ્ટાર્ચ હોય છે જે તમારા શરીરને ઉર્જા પ્રદાન કરે છે. આ ઉર્જા માટે સૌથી સરસ સ્ત્રોત છે જે સ્વાદિષ્ટ પણ છે. 
 
4. ફણસના બીયડ એંટી ઓક્સીડેંટથી ભરપૂર હોય છે. જે વધતી ઉમ્રની ગતિને ધીમો કરવાની સાથે તમને તનાવથી પણ દૂર રાખવામાં મદદગાર હોય છે. 
 
5. તેમા લિંગ્નેસ આઈસોફ્લેવોંસ સેપનિંસ અને બીજા લાભારી ફાયઈટ્રોન્યૂટેએંટસ હોય છે. જે માનસિક અને શારીરિક અરોગ્ય માટે લાભકારી છે. 
 
 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

આગળનો લેખ
Show comments