Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે કાળી ચા પીવાના અઢળક 10 ફાયદા

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2019 (12:01 IST)
કાળી ચામાં દૂધ અને ખાંડ ન હોવાના કારણે શરીરમાં ફેટ નહી જામશે. સાથે જ ચાના એંટીઓક્સીડેંટ શરીરની વધારે ચરબીને બર્ન કરી નાખે છે,  આમ તો તેનો સ્વાદ કડવું હોય છે પણ એ ફાયદાકારી છે. 
ચામાં રહેલ એંટીઓક્સીડેંટ જાડાપણુ ઓછું કરવા, ફેટ બર્ન કરવા અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ચામાં દૂધ નાખવાથી એંટીઓક્સીડેંટનો અસર ઓછું થઈ જાય છે. 
- બ્લેક ટી પીવાથી પેટ હળવું થઈ જાય છે. ચરબી ઓછી હોય છે અને શરીર ઉર્જાવાન બને છે. જેનાથી જાડાપણુ 
- કાળી ચા પીવાથી 70 ટકા વધારે કેલોરી બર્ન હોય છે. જેનાથી વેટ ઓછું કરવામાં મદદ મળે છે. 
- દિવસમાં 3 વાર બ્લેક ટી પીવાથી બ્લ્ડ પ્રેશર કંટ્રોલ હોય છે. 
- કાળી ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓ અને મોઢાના રોગોને દૂર કરવામાં લાભકારી છે. 
- કાળી ચા લોહીને ઘટ્ટ નહી થવા દેતી. જેનાથી નસમાં લોહીના થક્કો નહી જામતું. 

કાળી ચા પીવાથી થાય છે ઘણા ફાયદા જાણો કેવી રીતે બને છે

- બ્લેક ટીમાં લીંબૂનો રસ મિક્સ કરી પીવાથી માથાના દુખાવામાં આરામ મળે છે. 
- દરરોજ કાળી ચાના સેવનથી ડાયબિતીજ ટાઈપ-2ના ખતરો ઓછું કરી શકાય છે. 
- કેંસર સેલ્સની ગ્રોથને ઓછું કરવામાં કાળી ચા લાભકારી હોય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments