Webdunia - Bharat's app for daily news and videos

Install App

મળી ગયા શાહી મસાલા તમાલપત્રના 9 ચમત્કારિક લાભ

Webdunia
શુક્રવાર, 9 નવેમ્બર 2018 (15:35 IST)
- તમાલપત્રના 2-3 પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે. 
- ડાયાબિટીઝ રોગમાં તેના પાનનો પાવડર એક મહિના સુધી પ્રયોગ કરવાથી રક્તમાં ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલના સ્તરમાં કમી આવે છે. 
- આ પાવડર દ્વારા અઠવાડિયામાં બે વાર મંજન કરવાથી દાંતોની ચમક અને સફેદી કાયમ રહે છે. 
- અનિદ્રાની સમસ્યામાં તમાલપત્રના થોડા પાવડરને પાણીમાં મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા લો. 
- તેના 1-2 પાનને એક કપ પાણીમાં ઉકાળી લો. અડધુ રહ્યા પછી ઠંડુ થતા પીવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં કમી આવે છે. પણ તેનો પ્રયોગ કરવા દરમિયાન 
 
તળેલી વસ્તુઓ ન ખાશો. 
- પેટમાં ઈફેક્શન હોય તો તેજપાનને શાકભાજીમાં પ્રયોગ કરો 
- કફ માટે તેના બે પાનને વાટીને ચા કે દૂધમાં ઉકાળીને પીવાથી લાભ થશે.  
- મધુમેહમાં તેનો સીમિત માત્રામાં પ્રયોગ કરાય છે. માસિક ધર્મની અનિયમિતતા તમાલપત્રના પ્રયોગ કરવાથી દૂર હોય છે. 
- મચ્છરોને દૂર ભગાડવું હોય તો તમાલપત્રને કપૂર મિક્સ લીમડાના તેલનો સ્પ્રે કરવું જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

Christmas 2024: 25 ડિસેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે ક્રિસમસ ડે, આ છે જાણો તેના પાછળનો ઈતિહાસ

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

Christmas 2024- ક્રિસમસ પર નિબંધ

Tulsi Puja- કમુરતામાં તુલસીની પૂજા કરી શકીએ?

આગળનો લેખ
Show comments