Biodata Maker

Health tips- દહી રાત્રે શા માટે ન ખાવું જોઈએ, જાણો આયુર્વેદિક કારણ(see Video)

Webdunia
શુક્રવાર, 10 નવેમ્બર 2017 (11:12 IST)
આમ તો દહીં બધા માટે લાભકારી હોય છે પણ આયુર્વેદ મુજબ એને રાત્રે ખાવાથી બચવું જોઈએ. રાત્રિના સમયે દહી શરીરમાં કફ દોષ વધારે છે. આયુર્વેદનું  માનીએ તો રાત્રિના સમયે આપણા  શરીરમાં કફની પ્રાકૃતિક પ્રબળતા વધી જાય છે. આથી રાત્રે દહીનું  સેવન ન કરવું જોઈએ. કારણકે આ સમસ્યાને વધારે છે. આવુ કરવાથી પેટના રોગ થશે. 

 
દહીનો ટેસ્ટ ખાટો તાસીર ગરમ અને પચાવામાં ભારે હોય છે. આ વસા, તાકત, કફ  , પિત્ત ,પાચન શક્તિ વધારે છે. શરીરમાં જો સોજો  હોય તો દહીં ખાવાથી બચવું જોઈએ  કારણકે આ સોજાને વધારે છે. ધ્યાન રાખજો કે આ વાત માત્ર ખાટા દહીં માટે લાગુ પડે છે. 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો
ખાટા દહીને ક્યારે પણ ગરમ કરીને ન ખાવું જોઈએ . દહીને રાત્રે જ  નહી પણ વસંતમાં પણ ન ખાવું જોઈએ.

દહી ફેસ પેકથી ચેહરો બનશે ચમકદાર -  સ્વસ્થ પેટની સમસ્યા હોય કે પછી મૂત્ર સંબંધી સમસ્યા , દહીને મધ ,ઘી ,ખાંડ અને આમળા સાથે ખાવાથી રાહત મળે છે. 
આયુર્વેદના નિયમ મુજબ દહીને જેટ્લું હોય રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. જો તમને દહી ખાવુ જ છે તો  દહી ખાતા સમયે એમાં ચપટી કાળા મરીનો પાવડર મિક્સ કરી દેવો જોઈએ. તમે એમાં મેથી પાવડર પણ મિક્સ કરી શકો છો. આ પેટ સંબંધી રોગોથી પણ દૂર કરશે. રાત્રે દહીમાં ખાંડ મિક્સ કરીને ક્યારેય ન  ખાવું. દહીંને બદલે  છાશનું  સેવન કરશો તો ઉત્તમ રહેશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના પતિ બીજી પત્ની લાવ્યો, પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી... પતિએ કહ્યું-

ટ્રમ્પ ભારત પર 500% ટેરિફ લાદશે! રશિયન તેલ ચીન અને બ્રાઝિલને પણ વધુ મોંઘુ પડશે

ગુલશન કુમારની હત્યા સંબંધિત માહિતી 28 વર્ષ પછી સામે આવી

પુત્રના નિધન પછી વેદાંતા ચેયરમેન અનિલ અગ્રવાલ દાનમાં આપશે પોતાની 75% સંપત્તિ, આખુ જીવન સાદગીથી રહેશે

WWE એ કંપનીની મુખ્ય ચેમ્પિયનશિપની ખાલી જગ્યાની સત્તાવાર જાહેરાત કરી.

વધુ જુઓ..

ધર્મ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

આગળનો લેખ
Show comments