Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટામેટાથી મેળવો ચમકતી ત્વચા

ખીલથી છુટકારો મેળવો

Webdunia
N.D
ખી લ - 200 ગ્રામ ટામેટા, કાચી હલદરનો રસ એકથી ત્રણ મહિના સુધી સતત લેવાથી ફાયદો થાય છે. બીટ-સફરજન-જામફળ અને પપૈયાનો રસ રોજ પીવો. કાકડી-ગાજર-લીલા ધાણાનો રસ અને આમળાનુ ચૂરણ રોજ લો. લીલી દ્રાક્ષ, નાસપતિનો રસ, પાલક,ટામેટાનો રસ લેવાથી કબજિયાત દૂર થશે અને ખીલ ગાયબ થઈ જશે.

સાંધાનો વ ા - કાચા નારિયળનુ પાણી, આદુનો રસ અથવા લીંબૂનો રસ અડધી ચમચી મિક્સ કરીને લેવો જોઈએ. ચેરીનો રસ, પાલક-ટામેટાનો રસ ફાયદો કરે છે. સાધારણ ગરમ પાણીમાં લીંબૂનો રસ, તુલસી સુધા, ઘઉંના જ્વારાનો રસ, સલાડના પાનનો રસ પીવાથી વા ના રોગમાં રાહત મળે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

ધર્મ

ભીષ્મ પિતામહ મુજબ આ પ્રકારનુ ભોજન કરવાથી નહી થાય છે અકાળ મૃત્યુ

Sankashti Chaturthi 2024 Upay: આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે જરૂર અજમાવો આ ઉપાયો, તમને મળશે અપાર ધન અને પ્રેમ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Kabirdas Jayanti 2024 - કબીરના એ દોહા જે તમારા જીવનને નવો માર્ગ બતાવી શકે છે

Show comments