rashifal-2026

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

Webdunia
ગુરુવાર, 15 જાન્યુઆરી 2026 (08:21 IST)
Jalaram Bapa birth date- કારતક સુદ સાતમના 4 નવેમ્બર 1799 દિવસે જલારામ બાપાનો જન્મ થયો હતો. સંત શ્રી જલારામ બાપા હિન્દુ સંત હતા. 
 
તેમનો જન્મ 1799માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં થયો હતો. સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા.
 
 રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું, બાપા જય શ્રી જલારામ.
 
 તેમનો જન્મ લોહાણા કુળમાં થયો હતો અને તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું. નાનપણથી ભગવાન રામની ભક્તિ કરતા જલારામ બાપા યાત્રાળુઓ, સાધુ અને સંતોની સેવામાં વ્યસ્ત રહેતા
 
એક વાર કોઈ માણસ આવીને જલારામ બાપાને રામજીની મૂર્તિ આપીને કહ્યું કે આ ભગવાન રામ છે એને મળવા એમનો ભક્ત હનુમાનજી થોડા દિવસમાં અહીં જરૂર થી આવશે. જલારામ બાપાએ રામજીની મૂર્તિને સાચવીને પોતાના ઘરમાં સ્થાપિત કરી લીધી અને થોડા દિવસ પછી સાચે એક ચમત્કાર જેમ જ થયુ. જલારામ બાપાના ઘરમાં જ્યાં અનાજની કોઠી મૂકી હતી તે જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા. તેમની સાથે સીતા માતા અને લક્ષ્મણની મૂર્તિ પણ પ્રગટ થઈ. એવું માનવુ છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થયેલા આ ચમત્કારને કારણે આ આજ સુધી અહીં અનાજ ક્યારેય ખૂટતા નથી થતા. તે અક્ષયપાત્ર બની ગયું છે. આ ચમત્કાર પછી ગામના બીજા અનેક લોકો જલારામ બાપા સાથે લોકોની સેવાના કામમાં જોડાયા.

Edited By- Monica Sahu
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પાકિસ્તાન, જે એક સમયે તાલિબાનનો હતો ગાઢ મિત્ર, હવે કેવી રીતે બની ગયો દુશ્મન ? જાણો આ દુશ્મની વચ્ચેની પૂરી સ્ટોરી

PM મોદી સાણંદમાં કરશે ચિપ પ્લાન્ટનું લોકાર્પણ: એફિલ ટાવરથી પણ વધુ લોખંડનો થયો છે ઉપયોગ, ધૂળનો એક કણ પણ નહીં ટકી શકે

પીએમ મોદી આજે સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું કરશે લોકાર્પણ : જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Pakistan Afghanistan Clash: તાલીબાનનાં આખીરાતનાં હુમલામાં પાકિસ્તાનમાં અનેક સ્થળોએ લાગી આગ, 40 થી વધુ સૈનિકોના મોતનો દાવો

કરોડો રૂપિયાની કેશ લઈને જઈ રહેલ પ્લેન ક્રેશ, રસ્તા પર પડ્યું બોલિવિયાઈ એયરફોર્સનું વિમાન, 15 નાં મોત

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments