Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે તમે સરકાર પાસેથી 50,000 રૂપિયા કમાવી શકો છો

Webdunia
ગુરુવાર, 31 જુલાઈ 2014 (13:01 IST)
. હવે તમારી પાસે સરકાર પાસેથી 50000 રૂપિયા જીતવાની તક છે. જો તમે ક્રિએટિવ છે તો નાણાકીય મંત્રાલયની આ તક તમારી માટે જ છે. નાણાકીય મંત્રાલયે કહ્યુ 'લોકોને અપાનારી નાણાકીય સર્વિસને દર્શાવવા માટે લોગો ડિઝાઈન કરવા તેને નામ આપવા માટે લોગો ડિઝાઈન કરવા તેને નામ આપવા અને ટૈગ લાઈન આપવા માટે મંત્રાલયે લોગોથી એંટ્રીઝ માંગી છે.  વિજેતાને 50000 રૂપિયાની કેશ પ્રાઈઝ આપવામાં આવશે."
 
આ કોંટ્રેસ્ટ હેઠળ એંટ્રીજ જમા કરવાની અંતિમ તારીખ 7 ઓગસ્ટ છે. આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે એચટીટીપી;//માયજીઓવી ડોટ નિક ડોટ ઈન ઈંડેક્સ પર લોગ ઓન કરવુ પડશે. મંત્રાલયે રજૂ કરેલ નોટમાં કહ્યુ છે કે વિજેતાની પસંદગી સેલેક્શન કમિટી અને માયગવ યુઝર્સના પસંદગીના સભ્યો કરશે. જે ડિઝાઈન તેમને સૌથી વધુ પસંદ પડશે તેને જ પુરસ્કાર આપવામાં આવશે.'  
 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સરકારે માયગવ નામનુ એક પોર્ટલ લોંચ કર્યુ હતુ. જેના પર નાગરિક પોતાના વિચાર આઈડિયા અને સલાહ સરકારને શેર કરી શકે છે. માયગવના ક્રિએટિવ કોર્નર પર સરકારના ડિપાર્ટમેંટ્સને ક્રિએટિવ ઈનપુટ્સ આપી શકાય છે.  

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments