Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે આ બેંક તમને ફક્ત 10 સેકંડમાં આપશે લોન !!

Webdunia
સોમવાર, 27 એપ્રિલ 2015 (13:11 IST)
ફક્ત 3 અઠવાડિયામાં એચડીએફસી બેંક આ સુવિદ્યા તમને આપવા જઈ રહી છે. બેંક તમને નેટ બેંકિંગના હેઠળ ફક્ત 10 સેકંડમાં પર્સનલ લોન પુરી પાડશે. બેંક આ બધુ વધતી કોમ્પિટિશન અને પર્સનલ બેંકિંગ ક્ષેત્રમાં પોતાની ભાગીદારી માટે કરી રહી છે. 
 
એક અંગ્રેજી છાપા મુજબ આ સુવિદ્યા એચડીએફસીના વર્તમાન ગ્રાહકો માટે રહેશે. સાથે જ આ સુવિદ્યા 24 કલાક મળી રહેશે. ગ્રાહકો માટે ફક્ત એક ઓનલાઈન ફોર્મ ભરવાનુ રહેશે. બેંક વધુ સુરક્ષા માટે તમને એક વન ટાઈમ પાસવર્ડ મોકલશે. 
 
એચડીએફસીના સીનિયર એક્ઝિક્યુટિવ અરવિંદ કપિલે કહ્યુ, 'અમે ગ્રાહકોને ફક્ત 10 સેકંડમાં પર્સનલ લોનની રકમ તેમના ખાતામા મોકલી આપીશુ. ગ્રાહકોને સારી સુવિદ્યા પુરી પાડવા દરમિયાન અમે એ અનુભવ્યુ કે તેમને આ સુવિદ્યા પણ આપવી જોઈએ.'
 
તેમણે કહ્યુ કે એચડીએફસી બેંક હાલ આ સ્કીમને ટેસ્ટ કરી રહી છે. આશા છે કે 3 અઠવાડિયાની અંદર અમે આ યોજનાને લાગુ કરી દઈશુ. 
 
તેમણે કહ્યુ કે શક્યત આ યોજના દુનિયાની સૌથી ઝડપી લોન વહેંચણીની યોજના હશે. સાથે જ કપિલે કહ્યુ કે અમે તેના માટે સારી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. 
 
કપિલે કહ્યુ, 'જે કર્જ લેનારા લોકો છે તે પહેલાથી જ બેંકના ગ્રાહક છે. આવામાં તેમના ડિફૉલ્ટર્સ થવાની આશા ના બરાબર છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments