Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી ધમાકા : સેંસેક્સ 21240થી આગળ, નિફ્ટી 6300ને પાર

Webdunia
શુક્રવાર, 1 નવેમ્બર 2013 (10:23 IST)
.
P.R
નબળા ગ્લોબલ સંકેતો અને રૂપિયો કમજોરી સાથે ખુલવા છતા સેંસેક્સે આજે સવારે શરૂઆતના વ ેપ ારમાં જ રેકોર્ડ ઊંચાઈને અડી લીધો. સતત બે દિવસથી રેકોર્ડ લેવલ પર બંધ થઈ રહેલ સેંસેક્સએ હવે 21,240ના અંક પાર કરી લીધો છે. બીજી બાજુ નિફ્ટી 6300 પોઈંટ પાર પહોંચ્યો.

તમને બતાવી દઈએ કે સવારે 9 વાગીને 15 મિનિટ પર ફ્લેટ નોટ શેર બજાર ખુલ્યો હતો. નિફ્ટી 9.40 ગબડીને 6,289.75 પર ટ્રેડિંગ કરતો જોવા મળ્યો હતો અને સેંસેક્સ 4 અંક ગબડીને 21,160.65 પર વેપાર કરતો જોવા મળ્યો હતો. બૈકિંગ સ્ટોક્સમાં સવારથી સારો વેપાર થઈ રહ્યો છે. જ્યારે કે ટાઈટન, ઓએનજીસીના શેર ગબડી રહ્યા છે.

પણ 9 વાગીને 30 મિનિટ પર બોમ્બે સ્ટોક એક્સચેંજના બેંચમાર્ક ઈંડેક્સ 0.34% મતલબ 72.57 પોઈંટનો વધારા સાથે 21,237.09 પર પહોંચી ગયો. જ્યારે કે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 15.10ની સાથે 6,314.25 પર પહોંચી ગયો. સેંસેક્સના લિસ્ટિંગમાં નાના અને મીડિયમ સ્ટોક્સ ગ્રીન સિગ્નલ પર વેપાર કરી રહ્યા છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments