Webdunia - Bharat's app for daily news and videos

Install App

એલજી લાવ્યા 'બિગ બી' સ્માર્ટફોન, જાણો શુ છે ખાસ

Webdunia
મંગળવાર, 22 જુલાઈ 2014 (15:58 IST)
બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ફેંસ માટે આ શાનદાર તક છે. કારણ કે સ્માર્ટફોન બનાવનારી કંપની એલજી બિગ બી નામથી અમિતાભ બચ્ચનના સિગ્નેચરવાળો સ્માર્ટફોન લઈને આવી છે. કંપની તરફથી 15000 સ્માર્ટફોન વેચાણ માટે રજૂ કરવામાં આવી રહ્યા છે. 
 
જો કે એલજી તરફથી આ કોઈ નવો સ્માર્ટફોન નથી કારણ કે તાજેતરમાં લોંચ એલજી જી3નુ સ્પેશલ એડિશન છે. કંપની તેને એલજી જી3 બિગ બી એડિશન છે. કંપની તેને 'એલજી જી3 બિગ બી એડિશન' નામથી લઈને આવી રહી છે. આ ફોન ટૂંક સમયમાં જ બજારમાં મળી રહેશે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે એલ જી3 સ્માર્ટફોન અને ભારતમાં અમિતાભ બચ્ચન દ્વારા લોંચ કરવામાં આવ્યો છે અને તે જ આને પ્રમોટ કરી રહ્યા છે. આવામાં કંપનીએ બિગ બી નામથી જ આ સ્માર્ટફોનનુ સ્પેશલએડિશન પણ રજૂ કરી દીધુ. 
 
અમિતાભ બચ્ચનના સિગ્નેચરવાળા એલજી બિગ બી સ્માર્ટફોનમાં ફીચર્સ અને ડિઝાઈન સંબંધી કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા અને ન તો કિમંતમાં કોઈ ફર્ક છે.  કંપની તરફથી જી3ના આ સ્પેશલ એડિશનને 16જીબી અને 32 જીબી બંને વેરિયંટમાં આપવામાં આવી રહ્યા છે જેની કિમંત ક્રમશ 47,990 રૂપિયા અને 50,990 રૂપિયા રાખવામાં આવી છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments