Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમેરિકાને આઉટસોર્સિંગની નહી હોશિયાર ભારતીયોની જરૂર

Webdunia
શનિવાર, 4 ફેબ્રુઆરી 2012 (13:08 IST)
.
P.R
ભારતીય આઈટી કંપનીઓને આઉટસોર્સિંગનો વિરોધ કરતી રહેતી અમેરિકી સરકાર દેશની સામરિક અને આર્થિક જરૂરિયાતોનો હવાલો આપતા હવે ભારત જેવા દેશમાં જ આઈટી, વિજ્ઞાન અને એંજીનિયરિંગના ક્ષેત્રમાં પારંગત લોકોને આકર્ષિત કરવા માટે વીઝા નિયમોમાં ઘણા ફેરફાર કરવાની તૈયારીમાં છે.

અમેરિકી સરકારમાં અવરજવર કાયદામાં જે ફેરફારની વાત કરી છે તેમા મુખ્ય રૂપે એઅચ વન વીઝા ધારકોના પતિ અથવા પત્નીને અમેરિકામાં કામ કરવાની પરમિશન આપશે 'એફ વન' વીઝા મતલબ સ્ટુડેંડ વીઝા પર અમેરિકામાં શિક્ષા મેળવી રહેલ વિદેશી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને વૈકલ્પિક વ્યવ્હારિક પ્રશિક્ષણ મેળવવા માટે 17 મહિનાનો વધુ સમય આપવા, સ્ટારટ અપ, વીઝા શરૂ કરવા વિજ્ઞાન, પ્રૌધોગિકી, ગણિત અને એંજિનિયરિંગ વિષયમાં સ્નાતક વિદેશી મૂળના વિદ્યાર્થીઓને 'ગ્રીન કાર્ડ' રજૂ કરવા અને એફ વન વીઝા ધારકો પ્રત્યે અથવા પત્નીને પાર્ટ ટાઈમ અભ્યાસની અનુમતિ દેવી વગેરેનો સમાવેશ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

HBD Bipasha- બિપાશા બાળપણમાં ડોક્ટર બનવા માંગતી હતી

ગુજરાતી જોક્સ - સાત વર્ષથી દારૂ પી રહ્યો છે

શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર

Happy birthday A.R Rehman- દિલીપકુમાર 'A.R Rehman નું અસલી નામ હતું, તેથી ધર્મ બદલવો પડ્યો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

વધુ જુઓ..

નવીનતમ

લગ્ન પહેલા તમારા પાર્ટનરને આ ખાસ પ્રશ્નો ચોક્કસથી પૂછો

પ્રેરક વાર્તા: એક ખેડૂત દરરોજ તેના ખેતરમાં સાપ માટે દૂધ રાખતો હતો, સવારે તેને વાટકીના તળિયે સોનાનો સિક્કો મળ્યો,

શિયાળામાં મોર્નિંગ વોકમાં ભૂલથી પણ સાથે ન લઈ જશો આ 3 વસ્તુઓ, ફાયદો થવાને બદલે થશે નુકસાન

Jackfruit Bhajiya- ફણસના ભજીયા

Egg Fried Rice: માત્ર 10-15 મિનિટમાં બની જશે ટેસ્ટી અને સરળ નાશ્તો

Show comments