Biodata Maker

WHATSAPP LATEST VERSION : IOS યૂઝર્સ નહી સેવ કરી શકે પ્રોફાઈલ પિક્ચર

Webdunia
મંગળવાર, 4 જૂન 2019 (11:41 IST)
WhatsAppએ પોતાના IOS યૂઝર્સ માટે 2.19.60.26 બીટા વર્ઝન લોંચ કર્યુ છે. જે ટેસ્ટફ્લાઈટ બીટા પ્રોગ્રામ દ્વારા આવ્યુ છે અને આ અપડેટમાં યૂઝર્સ પોતાના વ્હાટ્સએપ કૉન્ટેક્ટ્સની પ્રોફાઈલ પિક્ચરને સેવ નહી કરી શકે. 
 
આ પહેલા વ્હાટ્સએપ એંડ્રોઈડ ડિવાઈસેજ માટ પણ બીટા વર્ઝનમાં આ ફીચર રજુ કરી ચુક્યા છે. બીટા અપડેટમાં એલ્બમ ઈમ્પ્રુવમેંટ અને ઓડિયો એક્સપોર્ટ ફોર્મેટમાં ટૃવિક્સને સામેલ કરવામાં આવ્યુ છે. વ્હાટ્સએપ બિઝનેસ બીટા માટે iOS 2.19.60.4 વર્ઝન અને  2.19.60.5 ટેસ્ટફ્લાઈટથી આ ફીચરને હટાવી ચુકી છે. 
 
આ ઉપરાંત નવા બીટા અપડેટમાં એલ્બમ ઈમ્પુવમેંટને પણ સામેલ કરવામાં આવ્યુ છે. WABetaInfoની રિપોર્ટ મુજબ જ્યારે યૂઝર્સને એક જ ચેટમાં મલ્ટીપલ ફોટોઝ મળશે તો વ્હાટ્સએપ આ એલબમની ટોટલ સાઈઝ બતાવશે અને બતાવશે કે આ ફાઈલમાં કુલ કેટલી આઈટમ્સ છે. 
 
બીટા અપડેટમા વ્હાટ્સએપના ઓડિયો એક્સપોર્ટ ફોર્મેંટને રિવાઈઝ કરવામાં આવ્યુ છે. વ્હાટ્સએપમાં ઓરિજિનલ વૉયસ મેસેજ ફોર્મેટ  Opus છે . જો કે આ અનેક એપ્સને સપઓર્ટ નથી કરતા તેથી આ સમસ્યાને ઉકેલવા માટે  WhatsApp iOS માં Opus ફાઈલ્સને  M4A (AAC codec)માં એક્સપોર્ટ કરવામાં આવી રહી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

આગળનો લેખ
Show comments