Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવકવેરામાં મોટી રાહત - જાણો કોણે કેટલો ફાયદો..

Webdunia
બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (13:08 IST)
. નાણાકીયમંત્રી અરુણ જેટલીએ બજેટ રજુ કરતા મધ્યમ વર્ગના આવકવેરા દાતાઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી.  તેમણે બજેટમાં કહ્યુ કે હવે 2.5થી 5 લાખ સુધીની આવકવાળાને અડધો જ ટેક્સ આપવો પડશે. આ સ્લેબમાં ટેક્સના દરને 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. 
 
50 કરોડથી એક કરોડની આવકવાળા પર સરચાર્જ લગાવવામાં આવશે.  5 લાખથી વધુની આવક પર 12500 રૂપિયાનો ફાયદો થશે 
- જેટલીએ એક મોટી જાહેરાત કરતા કહ્યુ કે હવે 3 લાખ રૂપિયા સુધીની આવકવાળાને ટેક્સ નહી ચુકવવો પડશે. જ્યારે કે 3 થી 3.5 લાખવાળાને 2500 રૂપિયા ટેક્સ લાગશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

આગળનો લેખ
Show comments