Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે વધ્યા પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ ઘટ્યા, જાણો તમારા શહેરમાં શુ છે રેટ્સ

Webdunia
શુક્રવાર, 15 માર્ચ 2019 (10:42 IST)
આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે શુક્રવારે 15 માર્ચ 2019ના રોજ પેટ્રોલના ભાવ 6 પસિઆ વધાર્યા અને  ડીઝલના ભાવ 10 પૈસા ઘટાડ્યા છે.  
 
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.55  રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 74.63 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.17 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 75.35 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
ડીઝલની કિમંત - દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 67.22 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 69.01 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 70.42 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 71.04  રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - કોંગ્રેસ અને બીજેપી વચ્ચે કાંટાની ટક્ક્રર

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra, Jharkhand Election Results 2024 LIVE Commentary: બારામતીથી અજીત પવાર પાછળ, વર્લીથી આદિત્ય ઠાકરે આગળ

કોણ સંભાળશે મહારાષ્ટ્રની ગાદી ? આજે આવશે ચૂંટણીના પરિણામ, મહાયુતિ અને MVA વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

Gautam Adani વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ! શુ હવે થશે ધરપકડ? WhiteHouse બોલ્યુ - ભારતને જોઈ લઈશુ

આગળનો લેખ
Show comments