Webdunia - Bharat's app for daily news and videos

Install App

Today's Rate of Petrol - આજે ફરી મોંધુ થયુ પેટ્રોલ-ડીઝલ, જાણો શુ છે તમારા શહેરના ભાવ

Webdunia
રવિવાર, 13 જાન્યુઆરી 2019 (07:49 IST)
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વૃદ્ધિની પ્રક્રિયા ફરી શરૂ થઈ ગઈ છે. કાચા તેલના ભાવ વધ્યા પછી તેલ માર્કેટિંગ કંપનીઓએ શુક્રવારે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધાર્યો છે.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ફરી 69 રૂપિયા લીટર પર જતો રહ્યો છે.
 
ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલની કિમંત વધીને ક્રમશ 69.26 રૂપિયા, 71.39રૂપિયા, 74.91  રૂપિયા અને 71.87 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
 
ચારેય મહાનગરમાં ડીઝલના ભાવ વધીને ક્રમશ 63.10 રૂપિયા, 64.87 રૂપિયા, 66.04  રૂપિયા અને
66.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.
 
દિલ્હી, કલકત્તા અને મુંબઈમાં રવિવારે પેટ્રોલના ભાવમાં 19 પૈસાનો અને ચેન્નઈમાં 20 પૈસા પ્રતિ લીટરની વૃદ્ધિ થઈ ગઈ. બીજી બાજુ ડીઝલની કિમંતો દિલ્હી અને કલકત્તામાં 29 પૈસા જ્યારે કે મુંબઈ અને ચેન્નઈમાં 31  પૈસા પ્રતિ લીટર વધારવામાં આવી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પતિ ઘરેથી ગુમ

ગુજરાતી જોક્સ - એક માણસ લંગડતો આવતો હતો.

ગુજરાતી જોક્સ - પત્નીને ફેંકી દો

ગુજરાતી જોક્સ - નાસા

ગુજરાતી જોક્સ - જોક્સ જ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

રાજાના દરબારમાં ન્યાય

ડાયાબિટીસના દર્દીઓએ સવારે કરે આ બીજનું સેવન, બ્લડ શુગર ઝડપથી થશે કંટ્રોલ, જાણો કેવી રીતે ખાશો?

મહાભારત કાળમાં પહેલીવાર કહેવામાં આવી હતી બિલાડી અને ઉંદરની વાર્તા, જાણો બંને મિત્રો હતા કે દુશ્મન

ભાગ્યશાળી લોકો પાસે જ હોય ​​છે આ 4 વસ્તુઓ

Gujarati Wedding Rituals - લગ્નમાં ચાંદલો માટલી વિધિ

આગળનો લેખ
Show comments