Webdunia - Bharat's app for daily news and videos

Install App

Petrol-Diesel Price Today - પેટ્રોલના ભાવ ફરી વધ્યા, ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 100 ને પાર

Today Petrol Diesel Rate Updates
Webdunia
શનિવાર, 17 જુલાઈ 2021 (11:45 IST)
Today Petrol Diesel Rate Updates - દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાન પર પહોંચી રહ્યા છે. હવે ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ 100ને પાર પહોચી રહ્યો છે. ગીર સોમનાથ પછી હવે ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 100ને પાર પહોચી ગયો છે.  તેલ કંપનીઓએ આજે શનિવારે એટલે કે 17 જુલાઈના રોજ પેટ્રોલ ડીઝલનો રેટ રજુ કર્યો છે. પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયુ છે. જયારે કે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર આવ્યો નથી.  જેનાથી ઘરેલુ બજારમાં ડીઝલની કિમંત સ્થિર છે. 
 
ભાવનગરમાં પેટ્ર્લનો ભાવ 100.22 પ્રતિલીટર થયો છે. 
ડીઝલના ભાવ આજે સ્થિર રહ્યા છે. 
ગાંધીનગરમાં પેટ્રોલનો ભવ રૂ. 98.85, ડીઝલ રૂ. 97.01 
રાજકોટમાં પેટ્રો રૂ. 98.43, ડીઝલ રૂ. 96.62 
સુરતમાં પેટ્રોલ રૂ. 98.66, ડીઝલ રૂ. 96.86 
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ  રૂ. 98.59 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

ગુજરાતી લગ્ન પીઠી રીત

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

વધુ જુઓ..

નવીનતમ

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

આગળનો લેખ
Show comments