Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે ઔથી અનોખુ સ્કૂટર BMW ની Kidney grille ની સાથે છે 144km ની ટૉપ સ્પીડ

Webdunia
શુક્રવાર, 29 એપ્રિલ 2022 (11:36 IST)
NMoto C400: આજે અમે બધાને વાજબી સ્કૂટર C400 ની વાત કરીશ તેને એક વર્ષ પહેલા મિયામીના NMoto એ ગોલ્ડન એજ કૉંસેપ્ટમાં રજૂ કરી હોબાળો મચાવી નાખી હતી હવે આ સ્કૂટર પ્રોડ્કશનમાં છે . NMoto ના  CEO એલેક્સ નિજનિકના મુજબ ગોલ્ડન એજ ડિજાઈન પરત આવી ગયુ છે. સ્કૂટરનો આ ડિજાઈન 1936માં ઓરે કોર્ટની દ્વારા નિર્મિત પ્રસિદ્ધ હેંડરસનના ડિઝાઈન છે4. 
 
બોડી પર ફાઈબરનો ઉપયોગ આ સ્કૂટરનો વજન ઓછુ રાખવા માટે બોડીવર્ક પર કઠોર કાર્બન ફાઈબરનો ઉપયોગ (Carbon Fibre) કરાય છે આ સ્કૂટર લાઈટ બૉડી અને પ્રસિદ્ધ BMW ની કિડની ગ્રિલની સાથે 144 કિલોમીટર દર કલાકની ટૉપ સ્પીડ પકડી શકે છે. તેની સ્પીડ C400Xથી થોડી વધારે છે. 
 
સાત ભાગમાં બની છે બૉડી તેમાં 350cc, 34 bhp નો ઈંજન આપેલુ છે. સ્કૂટરના બૉડીને સાત ટુકડાથી બનાવેલ છે. એલેક્સ કહે છે કે તેમાં 35 ડિગ્રીનો એંગલ અપાયુ છે. 
 
રૂ.7.5 લાખની કિંમતના આ સ્કૂટરમાં બાઇકની તમામ સુવિધાઓ છે. તેમાં કસ્ટમ અપહોલ્સ્ટરી, એર સસ્પેન્શન, ક્રોમ લગેજ રેક અને LED અંડરબોડી લાઇટિંગ પણ મળે છે. તે જ સમયે, કિટમાં રીઅર-વ્યૂ મિરર્સ, હેડલાઇટ અને ટર્ન સિગ્નલ પણ આપવામાં આવી શકે છે. તેની કિંમત $9,900 એટલે કે લગભગ સાડા સાત લાખ રૂપિયા રાખવામાં આવી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments