Webdunia - Bharat's app for daily news and videos

Install App

GST News - તમારુ બજેટ હલાવી નાખશે આ વસ્તુઓ, 28% GST લાગી રહી છે...

Webdunia
બુધવાર, 28 જૂન 2017 (15:26 IST)
સરકારના દાવા મુજબ 81 ટકા વસ્તુઓમાં 18 ટકાથી ઓછાની સ્લૈબમાં રાખવામાં આવી છે.  જો આપણે તેને સાચુ માનીએ તો 19 ટકા વસ્તુઓ એવી છે જેના પર 18%થી વધારે મતલબ સીધો 28 ટકા ટેક્સ લાગશે. જો તમે આ આઈટમ્સ ખરીદો છો તો તમારા બજેટ પર સારો એવો ફરક પડશે. તેમાથી કેટલીક વસ્તુઓ એવી છે જે રોજબરોજના નાના મોટા કાર્યોમાં યૂઝ થાય છે. 

 
 
28% ટેક્સ 
 
- વજન ઓછુ કરનારી મશીન  - વોશિંગ મશીન 
- એસી   - ફ્રીજ    - વેડિંગ મશીન 
- વૈક્યૂમ ક્લીનર   - વોટર હીટર 
- ડિશ વોશર       - એટીએમ
 
 
28% GST 
 
- ચ્વિંગમ  
- પાન મસાલા 
- એરેટેડ વોટર
- કોકોઆ પાવડર 
- ચોકલેટ લાગેલા વેફર્સ અને વૈફલ્સ 
- બિના કોકોઆવાળી ચોકલેટ 
- બીડી 
- કોકોઆ બટર 
- ફૂડ બેવરેજેસ 
 
 
28% GST 
 
- શેવર 
- ડિયો 
- આફ્ટર શેવ 
- સંસક્રીમ 
- હેયર ડાય 
- હેયર ક્લિપર 
- શેવિંગ ક્રીમ 
- હેયર શૈપૂ 
- હેયર ક્રીમ 
- પરફ્યૂમ 
 
 
28% GST 
 
- બોડી વોશ ક્રિમ 
- પ્રિપેયર્ડ વૈક્સ 
- વૉલપેપર 
- ડિઝિટલ કૈમરા 
- કાર, ટૂ વ્હીલર 
- આર્ટિફિશિયલ વૈક્સ 
- શૉવર બાથ 
- સિરામેક ટાઈલ્સ 
- કાંડા ઘડિયાળ 
- કમર્શિયલ વ્હીકલ્સ 
 
 
28% GST 
 
- માર્બલ 
- ગ્રેનાઈટ 
- સીમેંટ 
- ડિસ્ટેંપર 
- વાર્નિશ 
- ડિટર્જેંટ 
- આર્ટિફીશિયલ ફ્લાવર અને ફ્રૂટ 
- એલ્યૂમિનિયમના દરવાજા બારીઓ અને અન્ય ફ્રેમ 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments