Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોનાના ભાવમાં થયો મોટો કડાકો

Webdunia
ગુરુવાર, 23 નવેમ્બર 2023 (17:09 IST)
Gold Rate Today- આજે 23 નવેમ્બર 2023ની સવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનાની કિંમત 61474 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. 22 નવેમ્બર 2023ના રોજ સાંજના સોનાના ભાવની સરખામણીમાં 142 રૂપિયાનો ઘટાડો થયો છે.
 
ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 73465 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 22 નવેમ્બરથી 285 રૂપિયા સુધી ઘટી છે.
 
23 નવેમ્બરે 995 શુદ્ધતાના સોનાની કિંમત 61228 રૂપિયા થઈ ગઈ છે. 916 શુદ્ધતાના સોનાનો ભાવ વધીને રૂ.56310 થયો છે. 750 શુદ્ધતાના સોનાનો ભાવ વધીને રૂ.46106 થયો છે. 585 શુદ્ધતાના સોનાનો ભાવ વધીને 35962 રૂપિયા થયો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments