Webdunia - Bharat's app for daily news and videos

Install App

જિયોએ 6Gમાટે ફિનલેંડની University of Oulu સાથે કરી સમજૂતી

Webdunia
ગુરુવાર, 20 જાન્યુઆરી 2022 (22:31 IST)
Jio 6G in India: રિલાયંસ જિયોએ  6G તરફ ડગ માંડ્યા છે. જિયોએ 6G ને વિકસિત કરવા માટે આજે યુનિવર્સિતી ઓફ ઓઉલૂના ભાગીદારીનુ એલાન કર્યુ છે. તેનાથી આવનારા દિવસોમાં 6Gની સંભાવનારોની શોધ મળીને કામ કરી શકાશે.  જ્યાં 5Gના આવવથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ, ઓછી લેટન્સી અને મહાન ડેટા નેટવર્ક મળશે. દેશમાં 5G આવ્યા બાદ મશીન ટાઈપ કોમ્યુનિકેશન અને વર્ચ્યુઅલ કામકાજને પ્રોત્સાહન મળશે. . બીજી તરફ, 6Gના આવવાથી તેનાથી આગળ કૉલ-ફ્રી MIMO,ઇન્ટેલિજન્સ સરફેસ અને સાથે જ ટેરા-હર્ટ્ઝ ફ્રીક્વન્સી સપોર્ટ મળશે. રિપોર્ટ મુજબ 5G અને 6G એકસાથે કામ કરી શકશે. આનાથી ગ્રાહકોને એક મોટા દાયરામાં ઈંટરનેટ ઉપલબ્ધ કરાવી શકશે. 
 
આ બાબતોમાં 6Gનો રહેશે મહત્વનો રોલ 
 
એરિયલ અને સ્પેશ કમ્યુનિકેશન 
હોલોગ્રાફિક બીમફાર્મિંગ
3D કનેક્ટેડ ઇન્ટેલિજન્સ સાયબર સિક્યુરિટી
માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ
ફોટોનિક
 
આ ક્ષેત્રોને 6Gનો મળશે મોટો ફાયદો 
 
6Gના આવવાથી ડિફેંસ, ઓટોમોટિવ, વ્હાઇટ ગુડ્સ, ઈંડસ્ટ્રિયલ, કંજ્યુમર ગુડ્સ, મૈન્યુફૈક્ચરિંગ, સ્માર્ટ ડિવાઈસ ઈંવૉયરમેંટ, કમ્પ્યુટિંગ અને ઑટોનોમસ ટ્રાફિકમાં મોટા ફેરફારો જોવા મળશે.
 
ભારતમાં Jioના છે 400 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ 
 
Jioના  ભારતમાં લગભગ 400 મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. જિયો પ્લેટફોર્મ્સ પાસે પહેલાથી જ પોતાના 5G RAN અને કોCore Platforms માટે એક  સક્રિય વિકાસ કાર્યક્રમ છે, જેને Jio Labsના માધ્યમથી સુગમ બનાવવામાં આવ્યુ છે. આ સહયોગ Jioની 5G ક્ષમતાઓનો વધુ વિસ્તાર કરશે અને પ્રોદ્યોગિકીના અત્યાધુનિક સંશોધન અને ટેક્નોલોજીના વિકાસ ઉપરાંત 6G યુગમાં ઉપયોગની શોધ કરવામાં મદદ કરશે.
 
રિલાયન્સ જિયો પણ 5Gના મામલામાં પણ ખૂબ આગળ છે. જિયો સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા 5G પર કામ કરી રહ્યું છે. જિયો 5G લોન્ચિંગ માટે તૈયાર છે. કંપનીને બસ  માત્ર સરકારની તરફથી મંજૂરી મળવાની રાહ જોઈ રહી છે. આ સાથે જ  કંપનીએ 6Gના વિકાસ પર કામ શરૂ કરી દીધું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Aashna Shroff: કોણ છે આશના શ્રોફ જેણે અરમાન માલિક સાથે કરી લીધા લગ્ન, યૂટ્યુબ પર કમાવી રહી છે આટલા પૈસા

Mahakumbh 2025 - પ્રયાગરાજ મહાકુંભ 2025 માં કેવી રીતે પહોંચીએ

Udaipur- ઉદયપુર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - પપ્પુના પ્રશ્નો ના જવાબ

Bye Bye 2024- એઆર રહેમાનથી લઈને એશા દેઓલ સુધી, આ સેલેબ્સ વર્ષ 2024માં છૂટાછેડા લીધા

વધુ જુઓ..

નવીનતમ

Breakfast recipe- પોટેટો લોલીપોપ

Home Remedies - ફટકડી અને લીંબુ આ સમસ્યાઓથી આપે છે રાહત, જાણો તેનો ઉપયોગ કરવાની સાચી રીત

Door Shine tips- શું તમારા ઘરના લાકડાના દરવાજા જૂના દેખાવા લાગ્યા છે? નાળિયેર તેલની આ સરળ યુક્તિથી તમે નવા જેવા દેખાઈ શકો છો.

Year Beginer - વર્ષ 2025માં આ યોગાસનોને તમારી દિનચર્યામાં સામેલ કરો, માનસિક સ્વાસ્થ્યમાં ફાયદો થઈ શકે છે.

રામપુરી તાર કોરમા

આગળનો લેખ
Show comments