Webdunia - Bharat's app for daily news and videos

Install App

Skoda New Car- આ વર્ષે 6 નવી કાર લોન્ચ કરશે Skoda, આવતા સપ્તાહથી ભારતમાં

Webdunia
સોમવાર, 10 જાન્યુઆરી 2022 (18:38 IST)
ચેક જાયન્ટ સ્કોડા ભારતીય કાર માર્કેટમાં એક નવો પ્લાન લઈને આવી છે. કોરોના યુગ દરમિયાન વર્ષ 2021માં તેના વેચાણથી પ્રોત્સાહિત થઈને કંપનીએ જાહેરાત કરી છે કે વર્ષ 2022માં તે ભારતીય બજારમાં 6 નવી કાર લોન્ચ કરશે. કંપની આગામી સપ્તાહથી તેનું લક્ષ્ય શરૂ કરશે. કંપની આવતા અઠવાડિયે ભારતમાં તેની નવી કોડિયાક લોન્ચ કરશે.
 
કારના લોન્ચિંગને મેગા હિટ બનાવવા માટે કંપની નવી માર્કેટિંગ વ્યૂહરચના અને વેચાણ કેન્દ્ર પણ સ્થાપશે. સ્કોડા ઓટો ઈન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર જેક હેલિસના જણાવ્યા અનુસાર, તેમની કંપનીએ વર્ષ 2021માં કુલ 23,858 કાર વેચી છે. જ્યારે વર્ષ 2020માં કંપનીએ 10,387 કાર વેચી હતી. એટલે કે વર્ષ 2020ની સરખામણીએ વર્ષ 2021માં કંપનીનું વેચાણ બમણું થયું છે.

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments