Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવારે લાલ નિશાન સાથે ખુલ્યુ શેયર બજાર, 184 અંકોના ઘટાડા સાથે સેંસેક્સ

Webdunia
બુધવાર, 5 જૂન 2019 (10:55 IST)
દેશના શેયર બજારના શરૂઆતી વેપારમાં બુધવારે ઘટાડાનુ વલણ છે. મુખ્ય સૂચકાંક સેંસેક્સ સવારે 184 અંકોના ઘટાડા સાથે  40,083.54 પર અને નિફ્ટી પણ લગભગ આ સમય 66 અંકોના ઘટાડા સાથે 12021 પર વેપર કરતુ જોવા મળ્યુ. 
 
આ છે ટૉપ ગેનર્સ 
 
બીએસઈમાં આઈડીબીઆઈ બેંક 2.80 ટકા, શ્રીરામ સિટી યૂનિયન ફાઈનેસ 73.50 ટકા, વીએ ટેક વબગ 14.45 ટકા, બલરામપુર સુગર મિલ્સ લિમિટેડ 6.60 ટકા, વ્હર્લપુલ ઓફ ઈંડિયા લિમિટેડ 58.70 ટકા. બીજી બાજુ એનએસઈમાં યેસ બેંક  2.61 ટકા,  ઈંફ્રાટેલ 2.29 ટકા, એનટીપીસી 1.50 ટકા, એક્સિસ બેંક 1.38 ટકા, કોલ ઈંડિયા 1.07 ટકા સાથે ટૉપ ગેનર્સ રહ્યા. 
 
આ છે ટૉપ લુઝર્સ 
 
બીએસઈમાં Vakrangee સોફ્ટવેયર 3.55 ટકા, જુબિલેટ લાઈફ સાયંસેજ 28.75 ટકા, ઈંડિયા સિમેંટ્સ 5.40 ટકા, દિલીપ બિલ્ડકૉન 29.00 ટકા, ઈંડિયન બેંક 14.30 ટકા. બીજી બાજુ એનએસઈમાં જી એંટરટેનમેંટ એંટરપ્રાઈજેજ 3.70 ટકા, હીરો મોટોકોર્પ 2.86 ટકા, એશિયન પેટ્સ 2.51 ટકા, ડો. રેડ્ડી 2.43 ટકા, ભારત પેટ્રોલિયમ 2.30 ટકા ઘટાડા સાથે ટોપ લુઝર્સ રહ્યા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments