Webdunia - Bharat's app for daily news and videos

Install App

રશિયા-યુક્રેનના યુદ્ધથી શેરબજારમાં ભૂકંપ, વર્ષના સૌથી મોટા ઘટાડા સાથે સેન્સેક્સ-નિફ્ટી ખૂલ્યો

Webdunia
ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (09:43 IST)
Share Market Update: રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે બુધવારે યુએસ શેરબજારો પણ ભારે ઘટાડા સાથે બંધ થયા હતા. તેની અસર આજે સ્થાનિક સ્ટોક પર છે સવારથી જ બજાર જોવા મળી હતી. સતત 6 સેશનના ઘટાડા બાદ આજે સાતમા સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી પણ ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા. બીએસઈના 30-શેર મુખ્ય સેન્સરી ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે 9.15 વાગ્યે 1813 પોઈન્ટ ઘટીને 55418ના સ્તરે ખૂલ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.
 
તમને જણાવી દઈએ કે બુધવારે ડાઉ જોન્સ 464 અંક ઘટીને 33131 ના સ્તર પર બંધ થયો હતો. તે જ સમયે, નાસ્ડેક 2.57 ટકા અથવા 344 પોઈન્ટ ઘટ્યો હતો. આ ઘટાડાને કારણે નાસ્ડેક 13037 ના સ્તર પર બંધ થયા છે. એટલું જ નહીં, એસ એંડ પીમાં  પણ 79 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments