Webdunia - Bharat's app for daily news and videos

Install App

Petrol Price Today - આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો રેટ

Webdunia
શુક્રવાર, 1 માર્ચ 2019 (11:03 IST)
આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડ એ શુક્રવાર 1 માર્ચ  2019 પેટ્રોલની કિમંત 8  પૈસા અને ડીઝલની કિમંત 12 પૈસા વધારી.  આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 71.81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 12 પૈસા વધીને   67.12 રૂપિયા પ્રતિ લીટર વહેંચાઈ રહ્યુ છે. 
 
પેટ્રોલની કિઁમંત 
 
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ  71.81  રૂપિયા પ્રતિ લીટર અને કલકત્તામાં  73.90 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. બીજી બાજુ મુંબઈમાં પેટ્રોલ 77.44  રૂપ્યા અને ચેન્નઈમાં 74.51 રૂપિયા થઈ ગયુ છે. 
 
ડીઝલની કિમંત 
 
આજે રાજધાની દિલ્હીમાં ડીઝલ 67.12 રૂપિયા અને કલકત્તામાં  68.91 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. બીજી બાજુ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ડીઝલની કિમંત 70.31 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમા 70.93 થઈ ગઈ  છે. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments