Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે ફરી મોંઘુ થયુ પેટ્રોલ - જાણો તમારા શહેરની કિમંત

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2019 (09:53 IST)
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંતો હજુ પણ ઊંચા સ્તર પર કાયમ છે. જેની અસર ભારતીય બજારોમાં જોવા મળી રહી છે. કાચા તેલની ઊંચી કિમંતોને કારણે સ્થાનીક સ્તર પર પેટ્રોલ-ડીઝલની કિમંતો વધી રહી છે.  દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે મંગળવારે 5 માર્ચ 2019ના રોજ પેટ્રોલની કિમંતોમાં 7 પૈસા અને ડિઝલની કિમંતોમાં 10 પૈસાનો વધારો કર્યો. 
 
 
આ છે પેટ્રોલનો ભાવ - દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 72.24 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. મંગળવારે 7 પૈસાની વધારા પછી પેટ્રોલ 72.24 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો. કલકત્તામાં પેટ્રોલ 7 પૈસા મોંઘુ થઈને 74.33 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 7 પૈસા વધીને 77.87 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. ચેન્નઈમાં પેટ્રોલ 7 પૈસાના વધારા પછી 74.02 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
 
આ છે ડીઝલનો ભાવ - દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલ 10 પૈસાના વધારા પછી 67.64 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. કલકત્તામાં ડીઝલ 10 પૈસા વધ્યા પછી 69.43 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે.  દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ડીઝલ 10 પસિઆ મોઘુ થઈ ગયુ છે અને આ 70.86 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. ચેન્નઈમાં ડીઝલ 11 પસિઆના વધારા પછી 71.49 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. 
 
કાચા તેલની કિમંતો રજુ - આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંતોમાં તેજીનુ વાતાવરણ છે. સોમવારે બ્રૈટ ક્રૂડ ઓઈલ 0.38 ટકાની ઝડપ સાહ્ત 65.32 ડોલર પ્રતિ બૈરલ પર વેપાર કરી રહ્યુ છે. WTI ક્રૂડ પ્ણ્ણ 0.45 ટકાના વધારા સાથે 56.05 ડોલર પ્રતિ બૈરલ પર વેપાર કરી રહ્યુ છે.  વીતેલા નવેમ્બર પછી આ પહેલીવાર છે જ્યારે બ્રૈટ ક્રૂડ 65 ડૉલર પ્રતિ બૈરલ અને  WTI ક્રૂડ સતત 55 ડૉલર પ્રતિ બૈરલના પાર ચાલી રહ્યુ છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments