Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનેક શહેરોમાં ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

Webdunia
બુધવાર, 9 ઑગસ્ટ 2023 (15:46 IST)
Petrol-diesel prices reduced in many cities- ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે, શું તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે?
 
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.23 ટકા ઘટીને 85.97 ડોલર પ્રતિ બેરલના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે, જોકે આજે એટલે કે બુધવારે પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર થયો નથી.
 
આજે બુધવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. આ સિવાય ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -દિલ્હીના કોઈ છોકરા

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે પર

ગુજરાતી જોક્સ -મચ્છર

Saif Ali Khan: હોસ્પિટલ પહોચાડનારા ઓટો ડ્રાઈવરને મળ્યા સેફ અલી ખાન, શર્મિલા ટૈગોરે આપ્યો આશીર્વાદ

ગુજરાતી જોક્સ - આખા શરીરની મસાજ

વધુ જુઓ..

નવીનતમ

શું તમારો પણ સાંધાનો દુખાવો વધી રહ્યો છે, તો નબળા હાડકાંને મજબૂત બનાવવા માટે આ કાચા ફળનું કરો સેવન

પીરિયડના કેટલા દિવસ પછી પ્રેગ્નેંટ થઈ શકે છે

રામાયણની વાર્તા: રામ સેતુમાં ખિસકોલીનું યોગદાન

વાહ! માત્ર 2 જ રૂ.માંદાદી ખવડાવે છે ભરપેટ ઇડલી

કોલેસ્ટ્રોલ કેટલું હોય તો ડેંજર કહેવાય ? ક્યારે આવે છે આવી કંડીશન ? જાણો પૂરો ચાર્ટ

આગળનો લેખ
Show comments