Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે પેટીએમનો ઑફલાઈન ફેસ્ટીવલ , મળી રહી ભારે છૂટ

Webdunia
સોમવાર, 12 ડિસેમ્બર 2016 (13:51 IST)
બેંગલૂર - નોટબંદી પછી ડિજિટલ પેમેંટસ કંપની પેટીએમને કેશ ક્રાઈસિસના કારણે જોરદાર ફાયદો થયો. હવે કંપની 12/12 કેશ ફ્રી ફેસ્ટીવલ લાંચ કર્યા છે.  જે કંપનીનો પહેલો ફેસ્ટીવલ જણાવ્યા છે. એનસીઆરની આ કંપની દેશના 15 લાખ ઑફલાઈન સ્ટોર્સ પર તેમના પ્લેટફાર્મ ના ર્તી કરતા ડિજિટલ પેમેંટસ પર ઘણા ઑફર પેશ કરી રહી છે. જેમાં 100 ટકા કેશબેક પણ શામેળે છે. 
આ થશે ઑફર્સ 
આ સ્ટૉર્સમાં પેટીએમથી જે ઑફર પેશ કરી રહ્યા છે. તેમાં ફ્રી મૂવી ટીકીટ , ઉબરની સવારી , આઈફોન અને ટી-20 ગેમ્સ માટે ટિક્ટ પણ શામેળ છે. આ ઑફર કિરાણા સ્ટોર્સની દુકાનોથી લઈને મોટા બ્રાંડના સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. પેટીએમએ બિગ બજાર , પેંટાલૂન , સ્પેંસર્સ , હેરિટેજ ફ્રેશ , પીટર ઈંગ્લેંડ મોબાઈલ સ્ટોર ,બર્ગર કિંગ , પિજ્જા હટ સાથે ઑફલાઈન સ્ટોર્સની સાથે પાર્ટનરશિપની છે. 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments