Webdunia - Bharat's app for daily news and videos

Install App

22 અને 29 એપ્રિલની અમદાવાદ નાગપુર સ્પેશિયલ રદ

અમદાવાદ નાગપુર સ્પેશિયલ રદ
Webdunia
શનિવાર, 17 એપ્રિલ 2021 (12:31 IST)
રેલ પ્રશાસન દ્વારા 22 અને 29 એપ્રિલ 2021 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 01138 અમદાવાદ - નાગપુર સ્પેશિયલ અને 21 અને 28 એપ્રિલ 2021 ના રોજ નાગપુર થી ચાલતી ટ્રેન નંબર 01137 નાગપુર - અમદાવાદ સ્પેશિયલ મુસાફરોની અછતને કારણે રદ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેનના રેકનો ઉપયોગ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને આસામ માટે સ્પેશિયલ ચલાવવામાં લેવામાં આવશે.
 
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ ના ગાંધીનગર કેપિટલ-આદરજ મોતી રેલ્વે ખંડ પર સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 12 (કિ.મી.19 / 9-10) તા. 17 એપ્રિલ ને સવારે 8:00 વાગ્યે થી 19 એપ્રિલ 2021ના રાત્રે 20:00 વાગ્યે (કુલ 3 દિવસ) સમારકામ અને જાળવણી કાર્ય માટે ટ્રાફિક માટે બંધ રહેશે.
 
માર્ગ વપરાશકારો આ સમયગાળા દરમિયાન ગાંધીનગર યાર્ડ ખાતે રેલ્વે ક્રોસિંગ નંબર 20 અને ગાંધીનગર કેપિટોલ-આદરજ મોતી ખંડ પર સ્થિત ક્રોસિંગ નંબર 11 નો ઉપયોગ કરી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

વધુ જુઓ..

નવીનતમ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

આગળનો લેખ
Show comments