Webdunia - Bharat's app for daily news and videos

Install App

Delhi Auto Expo - મારૂતિએ રજુ કરી કૉમ્પૈક્ટ એસયૂવી વિટારા, હ્યુંડઈએ શોકેસની આઈ30

Webdunia
બુધવાર, 3 ફેબ્રુઆરી 2016 (13:31 IST)
મારૂતિની વિટારા બ્રિઝા, હ્યુંડઈની ટુંસા અને આઈ30, જનરલ મોર્ટર્સે શેવરલે અસેંટિયા અને બીટ એક્ટિવ સહિત નએક મોડલોને શોકેસ સાથે ઓટો એક્સપો 2016ની શરૂઆત કરી. ઓટો એક્સપોમાં આગળ અનેક અન્ય ઓટો કંપનીઓના નવા મોડલ રજુ કરવાની યોજના છે. 
 
મારૂતિએ ઉતારી પ્રથમ કૉમ્પૈક્ટ એસયૂવી કાર 
 
-ઓટો એક્સપો 2016ની શરૂઆત મારુતિ સુઝુકી ઈંડિયાના મોડલ વિટારા બ્રિઝાના શોકેસ સાથે થઈ. 
- આરૂતિની આ પ્રથમ કોમ્પૈક્ટ એસયૂવી કાર જેને કંપનીના 860 કરોડ રૂપિયાના ઈનવેસ્ટમેંટ સાથે ડેવલોપ કર્યા છે. 
 
 

ચાર વર્ષમાં 15 મોડલ લોંચ કરશે મારુતિ સુઝુકી 
-મારૂતિ સુઝુકીના એમડી કેનિચી આયુકાવાએ કહ્યુ કે કંપની 2020સુધી ભારતમાં 15 મોડલ લોંચ કરશે. 
- તેમણે જણાવ્યુ કે કંપનીના ગુજરાત પ્લાંટથી આવતા વષે પ્રોડક્શન શરૂ થઈ જશે. 
- વિટારા બ્રેજાને 98 ટકા ભારતમાં જ બનાવવામાં આવી છે. 
- તેમણે કહ્યુ કે બલેનો હૈચબૈકને પણ ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. 
વિટારા બ્રિઝાના ફીચર્સ 
લંબાઈ-3995 મિલી મીટર 
પહોળાઈ - 1790 મિલી મીટર 
ઉંચાઈ - 1630 મિલી મીટર 
બૂટ સ્પેસ - 328 લીટર 
પાવર - 4000 આરપીએમ 
ટોર્ક - 200 એનએમ 
વ્હીલ બેસ - 2500 મિલી મીટર 
ગ્રાઉંડ ક્લીયરેંસ - 198 મિલી લીટર 
 
આમને ટક્કર આપશે વિટારા 
 
-મારૂતિની આ ગાડી બજારમાં ફોર્ડ ઈકોસ્પોર્ટ, મહિન્દ્રી ટીયૂવી300 અને હ્યુંડઈ સબ-કૉંટ્રૈક્ટ એસયૂવી જેવી 4 મીટથી ઓછી લંબાઈના એસયૂવીને ટક્કર આપશે. 
- મારૂતિ આ ગાડીને આ વર્ષે માર્ચ કે એપ્રિલ સુધી લોંચ કરશે. 
- મારૂતિ સુઝુકીની વિટારાને 1.3 લીટર મલ્ટીજેટ ડીઝલ યૂનિટ ક્ષમતાવાળા કુલ છ વૈરિએંટમાં બનાવવામાં આવશે. 
- એવુ કહેવાય રહ્યુ છે કે આ એ જ એંજિન છે જે મારૂતિ સુઝુકીની સિયાજમાં લાગેલુ છે. 
 
પ્રાઈઝ બાબતે સરપ્રાઈઝ કરી શકે છે મારૂતિ 
 
-સૂત્રોના મુજબ લોન્ચિંગના સમયે કંપની બ્રિઝાની શરૂઆતી પ્રાઈઝના મામલે સરપ્રાઈઝ કરી શકે છે. 
- તેની કિમંત 6 લાખ રૂપિયાની આસપાસની હશે. કંપની આવુ કરીને ક્રેટા અને ઈકોસ્પોર્ટના માર્કેટમાં ધમાકો લાવી શકે છે. 
- આ કાર નેક્સા પ્લેટફોર્મ પર નહી મળે પણ મારૂતિના નોર્મલ આઉટલેટ્સ પર મળશે. 

હ્યુંડઈએ રજુ કરી નવી એસયૂવી કાર ટુસાં અને આઈ30 
 
- હ્યુંડઈ મોટર ઈંડિયા લિમિટેડે પોતાના નવા મોડલ આઈ30 ન એ શોકેસ કર્યુ. આ પહેલા તેની આઈ10 અને આઈ20 બજારમાં ખૂબ સફળ રહી છે. 
- નવી સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ ટુસાં ને રજુ કરી છે. હ્યુંડઈ મોટર ઈંડિયાના એમડી અને સીઈઓ વાઈ. કે. કૂએ કહુ કે ટુસાને ગ્લોબલ માર્કેટમાં રજુ કરાઅમાં આવી છે. 
- આ કારથી કંપની એસયૂવી સેગમેંટમાં પકડ મજબૂત કરશે.  2025 સુધી કંપનીના 17 નવા પ્રોડક્ટસને લોંચ કરવાની તૈયારીમાં છે. 
-હ્યુંડઈ મોટરે પોતાની કોમ્પૈક્ટ એસયૂવી એચએનડી 14ને પણ રજુ કરી છે. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments