Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jioનો ફ્રી ફોન... જાણો તેના ગજબના ફીચર્સ

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2017 (15:42 IST)
રિલાયંસ ઈંડસ્ટ્રીઝ દ્વારા મફતમાં મળનારા ફોનમાં ફીચર્સ ખૂબ આકર્ષક છે. સૌથી ખાસ વાત તો એ છે કે આ ફોન 22 ભાષાઓના કમાંડને સપોર્ટ કરશે. 
 
મોબાઈલથી ચુકવણીને પણ આ ફોનમાં ખૂબ સુરક્ષિત બનાવાઈ છે. મોબાઈલથી સુરક્ષિત ચુકવની માટે આ ફોન NFC  ને પણ સપોર્ટ કરશે.  આ ફીચર એપ્પલ પે અન એ સૈમસંગ પે ની જેમ કામ કારાશે. ફોન સાથે યૂઝર્સ પોતાના બેંક એકાઉંટ, જન ધન એકાઉંટ યૂપીઆઈ એકાઉંટ અને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ લિંક પર જઈ શકશે. 
 
જિયો ફોન સ્માર્ટ ટીવી જ નહી પણ સામાન્ય ટીવી સાથે પણ કનેક્ટ થઈ જસ હે. આ જૂના CRT  (કૈથોડ રે ટ્યૂબ) ટીવી સાથે પણ કનેક્ટ થઈ જશે. જેના માધ્યમથી યૂઝર્સને જિયો એપ્સ પર વર્તમાન કંટેટ પોતાની ટીવી સ્ક્રીન્સ પર જોઈ શકશે. 
 
ફોનમાં એક ખૂબી વધુ છે. 5 નંબર બટન દબાવતા ફોન ડિસ્ટ્રેસ મેસેજ મોકલશે.  લોકેશન સાથે ઈમરજેંસી મેસેજ રજિસ્ટર્ડ કૉન્ટ્રેક્ટ્સ સુધી પહોંચી જશે. 
 
જાણો તેના ગજબના ફીચર્સ 
 
- અલ્ફા ન્યૂમેરિક કીપૈડ 
- 2.4 ઈંચ  QVGA ડિસ્પ્લે
- એફએમ રેડિયો 
- ટૉર્ચ લાઈટ  
- હેડફોન જૈક 
- એસડી કાર્ડ સ્લૉટ 
- ફોર-વે નેવિગેશન સિસ્ટમ 
- ફોન કૉન્ટેક્ટ 
- કૉલ હિસ્ટ્રી 
- જિયો એપ્સ 


- જિયો ફોનનો ઉપયોગ 36 મહિના માટે કરવામાં આવી શકે છે અને તેના પર તમને સિક્યોરિટી ડિપોઝીટનુ ફુલ રિફંડ મળી જશે. 
- ભારતના દૂર દૂરના ગામના લોકોને પણ ડિઝિટલ લર્નિંગ, ઈ બેકિંગ, ઈ-હેલ્થકેયર અને રીયલ ટાઈમ માહિતી મળશે  તેમને એ બધી સુવિદ્યાઓ મળશે જે મુંબઈ કે દિલ્હીના લોકોને મળે છે. 
- જિયોની લોંચિંગ અમાર ફાઉંડરના સપના સાકાર કરશે. 
- જિયોનો ફોન 15 ઓગસ્ટથી યૂઝર ટેસ્ટિંગ માટે મળી રહેશે. તેમની ફ્રી બુકિંગ 24 ઓગસ્ટથી શરૂ થશે. આ વર્ષના સપ્ટેમ્બરથી આ એ લોકોને મળી જશે જે તેનુ પ્રી-બુકિંગ કરાવશે. 
- અમારુ લક્ષ્ય દર અઠવાડિયે 50 લાખ લોકોને જિયો ફોન ઉપલબ્ધ કરાવવાનું છે.  
- 15 ઓગસ્ટથી જિયો ફોન પર અનલિમિટેડ ડેટા 
- 153 રૂપિયામાં એક મહિના માટે અનલિમિટેડ ડેટા મળશે. 
- સસ્તા દરે જિયો ફોન પર ડેટા મળશે 
- 15 ઓગસ્ટથી જિયો ફોન પર અનલિમિટેડ ડેટા 
- લાઈફ ટાઈમ માટે વોયસ કૉલ ફ્રી મળશે. 
- જિયો ફોનને કોઈ પણ ટીવી સાથે જોડી શકાશે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments