Webdunia - Bharat's app for daily news and videos

Install App

IRCTCની વેબસાઇટ ડાઉન

Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2023 (12:44 IST)
IRCTCની વેબસાઇટ ડાઉન- રેલ્વે ટિકિટ બુકિંગા પર એકાધિકાર રાખનારી આઈઆરસીટીસીની I(RCTC) ની વેબસાઇટ ડાઉન થઈ ગઈ છે. તેના કારણે લાખો લોકો ટિકિટની બુકિંગ નથી કરી શકી રહ્યા છે.

IRCTCની વેબસાઇટ ડાઉનને રેકાર્ડ કરનારી ડિટેક્ટરા પરા પણ યુઝરસએ ફરિયાદને રિપોર્ટ કર્યા છે. લોકોએ વેબસાઈટની સાથે એપને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા મોટા શહેરોની સાથે ઘણા નાના શહેરોમાં યુઝર્સ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
 
કેંસિલેશન માટે કસ્ટમર નંબર 14646,0755-6610661 અને 0755-4090600 કે પછી આધિકારિક મેલ આઈડી પર etickets@irctc.co.in સંપર્ક કરી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શુગર કંટ્રોલ કરવા માટે પીવો આ બીજનું પાણી, તમારું સ્વાસ્થ્ય પણ થશે મજબૂત

Gold Facial- તમે ઘરે મોંઘા ગોલ્ડ ફેશિયલ પણ કરી શકો છો, બસ આ બ્યુટી ટિપ્સને અજમાવો

બ્રેડ સ્પ્રિંગ રોલથી કરવી તમારા દિવસની શરૂઆત જાણો સરળ રેસીપી

ટ્રેડિશનલ ગુજરાતી વાનગી પાનકી

વરસાદમાં પલળી ગયા છે જૂતા મિનિટોમાં સુકાવવાનુ કામ કરશે આ સરળ ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

આગળનો લેખ
Show comments