Biodata Maker

Jioને ટક્કર આપવા માટે Idea રજૂ કર્યા 345 રૂપિયામાં ધમાકેદાર પ્લાન

Webdunia
શુક્રવાર, 3 માર્ચ 2017 (14:42 IST)
Jioને ટક્કર આપવા માટે  Idea રજૂ કર્યા 345 રૂપિયામાં ધમાકેદાર પ્લાન 
રિલાયંસ જિયોના પ્રાઈમ સર્વિસને ટક્કર આપવા માટે ભારતીય ટેલીકોલ કંપનીઓએ નવા ટેરિફ પ્લાન લાંચ કરવા શરૂ કર્યા છે. આ ક્રમમાં દેશની ત્રીજી મોટી ટેલીકૉમ કંપની આઈડિયાએ 345 રૂપિયા વાળો એક નવું પ્લાન લાંચ કર્યા છે. તેનાથી યૂજર્સને 14GB 4G ડેટા આપશે અને અનલિમિટેડ કૉલીગ આપશે. 
 
ઉલેખનીય છે કે રિલાયંસ જિયોના પ્રાઈમ મેંબરશિપથી યૂજર્સને દર મહીના  303 રૂપિયામાં 28GB ડેટા અપાશે. આઈડિયાના આ પ્લાન 3 મહીના પહેલા પણ લાંચ કર્યા હતા. આમ તો તે પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ સાથે 1GB ડેટા માત્ર 4G હેંડસેટ યૂજર્સને આપ્યું હતું. પણ હવે આ પ્લાનને બદલીને તેમાં ડેટા વ 
 
અધારી દીધું છે. 
 
જિયોની રીતે આઈડિયાના આ પ્લાનમાં તમે દરરોજ 500MB ડેટા જ ઉપયોગ કરી શકશો. જિયોમાં દરરોજ 1GB સુધી યૂજર્સ ડેટા ઉપયોગ કરી શકો છો. આઈડિયાનો આ પ્લાન દરેક કોઈ માટે નહી , માત્ર કેટલાક યૂજર્સને આ ઑફરનો લાભ મળશે કારણકે આ પ્લાન નવા ઉપભોક્તાઓ માટે વૈધ છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

હોળી પર બનાવવું છે માલપુઆ, આ છે શાનદાર વિધિ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

VIROSH Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડાના થયા લગ્ન: સાત જન્મો માટે બન્યા એકબીજાના હમસફર, તેલુગૂ રીતિ-રિવાજોથી થયા લગ્ન

ગુજરાતી જોક્સ - શું બકવાસ છે

આગળનો લેખ
Show comments