Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેંકમાં કલર્કના પદ પર નીકળી છે વેકેંસી, આ રીતે કરો અરજી

Webdunia
બુધવાર, 31 જુલાઈ 2019 (15:52 IST)
બેંકમાં નોકરી શોધી રહેલા યુવાઓ માટે ખુશખબર છે. નૈનીતાલ બેંકે અનેક કલર્ક માટે વકેંસી કાઢી છે.  જે ઉમેદવાર આ પદ માટે અરજી કરવા માંગે છે તેઓ તેની સાથે સંબંધિત સંપૂર્ણ માહિતી વાંચી લે. 
 
કલર્કના પદ માટે યોગ્યતા 
 
કલર્કના પદની અરજી માટે  ઉમેદવારનુ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 45 અંકો સાથે ગ્રેજ્યુએશન અને પોસ્ટગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. આ સાથે જ ઉમેદવારને કમ્પ્યુટરનુ સારુ જ્ઞાન પણ હોવુ જરૂરી છે. 
 
આ પદ માટે ઉમેદવારની ન્યૂનતમ આવક 21 વર્ષ અને અધિકતમ 28 વર્ષ હોવી જોઈએ.  જો ફી ની વાત કરીએ તો દરેક કેટેગરીના ઉમેદવારોને કલર્કના પદ પર અરજી કરવા માટે 1000 રૂપિયાની ફીની ચુકવણી કરવી પડશે.  ફી ની ચુકવણી ઓનલાઈન કરી શકાય છે. 
 
જરૂરી તારીખ 
 
અરજી કરવાની અંતિમ તારીખ - 29 જૂન 2019 
અરજી કરવાની અંતિમ તારીખ - 31 જુલાઈ 
ફી ચુકવવાની અંતિમ તારીખ 31 જુલઈ 2019 
 
કર્લકના પદ પર અરજી માટે નૈનીતાલ બેંકની ઓફિશિયલ વેબસાઈટ nainitalbank.co.in પર વિઝિટ કરો. અહી પહૉંચ્યા પછી તમે જરૂરી દસ્તાવેજો સાથે એપ્લાઈ કરી શકો છો. આ પદ મટે પંસદગી પામેલા ઉમેદવારોનો પે-સ્કેલ 11765થી 31540 રહેશે.  વધુ માહિતી માટે બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Instant Farali dosa recipe- ફરાળી ઢોસા

આલુ દૂધી પરોઠા

વ્રત સ્પેશિયલ - વ્રત માટે ફરાળી ચેવડો રેસીપી

બાળ પ્રેરક વાર્તા- મારું ઘર સૌથી શ્રેષ્ટ છે

Skin Care Tips- કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, તમારો ચહેરો સાફ દેખાશે.

વધુ જુઓ..

નવીનતમ

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

આગળનો લેખ
Show comments