Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનતેરસ પર સોનુ ખરીદવાના સોનેરી તક, તહેવારથી ઠીક એક દિવસ પહેલા સસ્તુ થયુ ગોલ્ડ

Webdunia
સોમવાર, 28 ઑક્ટોબર 2024 (13:25 IST)
Gold Rate today -  ધનતેરસ પહેલા સારા સમાચાર આવ્યા છે. 28 ઓક્ટોબરે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. 29 ઓક્ટોબરે ધનતેરસ છે. હવે ધનતેરસ પર સોનાના આભૂષણો કે સિક્કા ખરીદવા માટે ગ્રાહકોને વધુ પૈસા ચૂકવવા પડશે નહીં.
 
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. દાયકાઓથી લોકો બંને પ્રસંગોએ સોનું ખરીદતા આવ્યા છે. 28 ઓક્ટોબરે સ્પોટ ગોલ્ડ 0.5 ટકા ઘટીને $2,733.01 પ્રતિ ઔંસ પર હતું. સોનાનો વાયદો પણ 0.3 ટકા ઘટીને $2,745.5 પ્રતિ ઔંસ પર હતો.
 
ભારતમાં સોનાની કિંમત
ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત 80,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 22 કેરેટ સોનાની કિંમત 73,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. સોનાના દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે. ડૉલરની મજબૂતીથી સોનાના ભાવ પર અસર થઈ છે. ઓક્ટોબરમાં ડૉલર ઇન્ડેક્સ 0.2 ટકા વધ્યો હતો. એપ્રિલ પછીના એક મહિનામાં ગોલ્ડ ઇન્ડેક્સમાં આ સૌથી વધુ મજબૂતાઈ છે. ડૉલરની મજબૂતી સોનાના ભાવ પર અસર કરે છે.
 
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video : એક નાનકડી ભૂલને કારણે ફટાકડાના દુકાનમાં લાગી આગ, લાઈવ વીડિયો જોઈને કાંપી જશો

Jammu Akhnoor Sector - સુરક્ષા દળોએ ત્રણેય આતંકીઓને ઠાર કર્યા, સર્ચ ઓપરેશન ચાલુ છે

લક્ષ્મી વિલાસ પેલેસ- પીએમ મોદી આજે એ જ પેલેસમાં સ્પેનના પીએમને ભોજન પીરસશે

Viral Video - યુવતીઓ પર ગંદી કમેંટ કરનારા 70 વર્ષના વૃદ્ધને મુસ્લિમ યુવતીઓએ આપ્યો ઠપકો

ધનતેરસ પર સોનુ ખરીદવાના સોનેરી તક, તહેવારથી ઠીક એક દિવસ પહેલા સસ્તુ થયુ ગોલ્ડ

આગળનો લેખ
Show comments