Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gold Price Today : સોનાના ભાવ ગબડ્યા, ચાંદીમા મોટો ઘટાડો, જાણો 24 કેરેટ Goldના ભાવ

Webdunia
બુધવાર, 6 માર્ચ 2024 (10:00 IST)
Gold Silver Price Today 6th March 2024 : સોના-ચાંદીની કિમંતોમાં આજે બુધવારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ઘરેલુ વાયદા ભાવ લાલ નિશાન પર ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે. એમસીએક્સ એક્સચેંજ પર બુધવારે સવારે 5 એપ્રિલ 2024ની ડિલેવરીવાળુ સોનુ 0.22 ટકા કે 145 રૂપિયાના ઘટાડા સાથે  64,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતુ જોવા મળ્યુ.  બીજી બાજુ 24 કેરેટ સોનાની કિમંત મંગળવારે 800 રૂપિયા વધીને 65000 રૂપિયાના નવા રેકોર્ડ સ્તર પર બંધ થઈ હતી.  વૈશ્વિક સ્તરની વાત કરીએ તો આજે સોનામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 
 
ચાંદીમાં થયો ઘટાડો 
ચાંદીની ઘરેલુ વાયદા કિમંત  (Silver Price Today) માં પણ બુધવારે ઘટાડો જોવા મળ્યો છે.  બુધવારે સવારે, એમસીએક્સ એક્સચેન્જ પર, 3 મે, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી 0.40 ટકા અથવા રૂ. 291 ઘટીને રૂ. 73,083 પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ થતી જોવા મળી હતી. મંગળવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીની હાજર કિંમત 900 રૂપિયાના વધારા સાથે 74,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. વૈશ્વિક સ્તરે પણ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
સોનાનો વૈશ્વિક ભાવ 
સોનાના વૈશ્વિક ભાવ  (Global Gold Price) બુધવારે સવારે મોટા ઘટાડા સાથે ટ્રેડ કરતા જોવા મળ્યા. કૉમેક્સ પર સોનુ 0.40 ટકા કે 8.60 ડોલરના ઘટાડા સાથે  2,133.30 ડોલર પ્રતિ ઔસ પર ટ્રેડ કરતુ જોવા મળ્યુ. બીજી બાજુ સોનુ હાજર 0.16 ટકા કે 3.36 ડોલરના ઘટાડા સાથે  2124.68 ડોલર પ્રતિ ઔસ પર ટ્રેડ કરતુ જોવા મળ્યુ.  
 
ચાંદીની વૈશ્વિક કિંમત
બુધવારે સવારે, કોમેક્સ પર ચાંદીની કિંમત (Global Silver Price) 0.58 ટકા અથવા $0.14 ઘટીને 23.85 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, ચાંદી હાજર 0.25 ટકા અથવા 0.06 ડોલરના ઘટાડા સાથે 23.61 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments