Webdunia - Bharat's app for daily news and videos

Install App

ESIC એ ખત્મ કર્યું કાર્ડ સિસ્ટમ, હવે આ રીતે કરાવી શકો છો સારવાર

Webdunia
મંગળવાર, 30 જુલાઈ 2019 (15:30 IST)
ઈસાઅઈસી મેડિકલ સ્કીમના સભ્યો અને તેમના પરિજનને હવે હેલ્થ પાસબુક મળશે. આ હેલ્થ પાસબુકથી જ સભ્ય તેમની સારવાર કરાવી શકશે. પાસબુકમાં જ 
 
સભ્ય (આઈપી એટલે બીમીત કર્મચારી)નું આખું વિવરણ થશે અને મેડિકલ ઈતિહાસ પણ હશે. સાથે જ પ્રદેશના જે શહરોમાં બીમા હોસ્પીટલ કે ડિસ્પેંસરી નથી છે. 
 
ત્યાં પ્રાઈવેટ ડાક્ટર આ હેલ્થ પાસબુકથી સભ્યોના કેશલેસ સારવાર કરશે.
ઈએસઆઈસીના પ્રદેશભરમાં 20 લાખ સભ્યો અને તેમના પરિજનને ક્યૂઆર કોડેડ પાસબુક આપવાનો કામ શરૂ થઈ ગયું છે. તેમાં સભ્યનો ઈએસઆઈસી મેડિકલ 
 
સ્કીમનો નંબર પણ દાખલ થશે. પહેલા સભ્યોને એસિક કાર્ડ પર સારવાર મળતું રહ્યું છે. પણ થોડા વર્ષો પહેલા ઈએસાઅઈ કાર્પોરેશનએ તેને બંદ કરી નાખ્યું છે. 
 
હવે તેમની જગ્યા પર હેલ્થ પાસબુક યોજનાને લાંચ કરાયું છે. પાસબુક નિયોક્તા અને ઈએસઆઈસીના શાખા કાર્યાલય જ રજૂ કરશે. તે સિવાય કોઈને તેનો અધિકાર નહી આપ્યું છે. પાસબુકની ઉપર સ્ટીકરમાં પાત્રતા દાખલ કરાશે. 
ઈએસઆઈસી મેડિકલ સ્કીન પ્રદેશના 41 જિલ્લામાં લાગૂ છે અને 34 જિલ્લામાં ચરણબદ્ધ રીતે લાગૂ કરાઈ રહી છે. બીમા હોસ્પીટલ અને ડિસ્પેનસરી પ્રદેશના થોડા કજ જિલ્લામા છે તેથી ત્યાં ઈએસઆઈસીના પ્રાઈવેટ ડાક્ટરોથી કરાર કરી સભ્યોને સારવાર આપવાની શરૂઆત કરી નાખી છે. ત્યાં પ્રાઈવેટ ડાક્ટર આ હેલ્થ 
 
પાસબુકથી સભ્યોના કેશલેસ સારવાર કરશે.આ કડીમાં હવે ઈએસાઅઈસીએ કેમિસ્ટ એટલે મેડિકલ સ્ટોર સંચાલકથી પણ કરાર કરવાની પહલ કરી પ્રાઈવેટ ડાક્ટર કે તેમના પરિજનને દવાઓ લખાશે. તેને મેડિકલ સ્ટોર સંચાલક ફ્રીમાં આપશે અને ફરી કાર્પોરેશનમાં બિલ લગાવીને ભુગતાન લેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments