Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોન ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો રદ તો કેટલીક કરાઇ ડાયવર્ટ

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2022 (11:39 IST)
મધ્ય રેલવેના જલગાંવ - ભુસાવલ સેક્શન પર ચોથી લાઈન કનેક્ટિવિટી સાથે સંબંધિત જલગાંવ યાર્ડ રિમોડેલિંગ માટે નૉન-ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.
 
રદ કરાયેલી ટ્રેનો :
4 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 22137 નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
5 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 22138 અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
 
ડાયવર્ટ ટ્રેનો :
4 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 12834 હાવડા - અમદાવાદ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા બડનેરા - ભુસાવલ ચોર્ડ - ખંડવા - ઈટારસી - રતલામ - ભોપાલ - છાયાપુરીના માર્ગે આવશે.
2 ડિસેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 19484 બરૌની - અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા ઈટારસી - સંત હિરદારામ નગર - રતલામ - છાયાપુરી ના માર્ગે આવશે.
4 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર 2022 ની ટ્રેન નંબર 12656 ચેન્નાઈ સેન્ટ્રલ - અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા બડનેરા - ભુસાવલ ચોર્ડ - ખંડવા - ઇટારસી - રતલામ - ભોપાલ - છાયાપુરી ના માર્ગે આવશે.
29 નવેમ્બર 2022ની ટ્રેન નંબર 16501 અમદાવાદ - યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા વસઈ રોડ - કલ્યાણ - પુણે - દોંડના માર્ગે ચાલસે.
5 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 12994 પુરી -  ગાંધીધામ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા બડનેરા-ભુસાવલ ચોર્ડ  - ખંડવા - ઈટારસી - રતલામ - ભોપાલ - છાયાપુરીના માર્ગે આવશે.
27 નવેમ્બર અને 4 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 16502 યશવંતપુર - અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા દોંડ - પુણે - કલ્યાણ - વસઈ રોડ ના માર્ગે આવશે. 
 
ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, યાત્રીઓ કૃપા કરી www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ જોઈ શકે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments