Webdunia - Bharat's app for daily news and videos

Install App

DDA માં નોકરી મેળવવાની સોનેરી તક, આ રીતે કરો એપ્લાય

Webdunia
બુધવાર, 24 એપ્રિલ 2019 (12:42 IST)
દિલ્હી વિકાસ પ્રાધીકરણ ના સહાયક કાર્યકારી ઈંજિનિયરના 23 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી અરજી મંગાવવામાં આવી છે. ઉમેદવાર પોતાની  ઈચ્છા અને યોગ્યતા મુજ એ પ્લાય કરી શકે છે. 
 
શૈક્ષણિક યોગ્યતા  - ઉમેદવાર પાસે મૈકેનિકલ સિવિલ અને ઈલેક્ટ્રિકલમાં એંજિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ. 
 
પદ વિગત - પદની સંખ્યા -23 પદ 
આસિસ્ટેંટ એક્ઝીક્યુટિવ એંજિનિયર (સિવિલ) 
આસિસ્ટેંટ એક્ઝીક્યુટિવ એંજિયનિયર (ઈલેક્ટ્રીકલ/મૈકેનિકલ)  
 
 
અરજી કરવાની આયુ સીમા - ઉમેદવારની આયુ 21-30 વર્ષની અંદર હોવી જોઈએ 
 
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારની પસંદગી ઈંટરવ્યુમાં પ્રદર્શન મુજબ થશે. 
 
સેલેરી - વેતમનાન Level-10 નું રહેશે. 
 
આ રીતે કરો અરજી - ઉપરોક્ત પદ પર અરજી કરવા માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ cdn.digialm.com દ્વારા 9 મે 2019 સુધી એપ્લાય કરી શકે છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments