Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારી પાસે છે આવી નોટ તો તમે બની શકો છો લખપતિ

Webdunia
બુધવાર, 28 ઑક્ટોબર 2015 (12:24 IST)
તમારા ખિસ્સામાં મુકવામાં આવેલ નોટ એવી હોય જેની કિમંત લાખો રૂપિયામાં હોય. આ નોટ કોઈ સ્પેશ્યલ સીરિઝ, સ્પેશ્યલ નંબર, મિસ પ્રિંટ કે કોઈ ખાસ સિગ્નેચરવાળી હોઈ શકે છે. રોજબરોજની જીંદગેમાં આપણી પાસે અનેક નોટ આવે છે જેને આપણે દુકાનદારને કે બેંકમાં જમા કરાવી દઈએ છીએ. પણ તેમાથી અનેક નોટ એવી પણ હોય છે જેના સીરિયલ નંબર ખૂબ દુર્લભ હોય છે. જેનુ એક તાજુ ઉદાહરણ ઈ-કોમર્સ વેબસાઈટ Ebay છે. જ્યા મોટેંક સિંહ અહલૂવાલિયાના સાઈનવાળી 1 રૂપિયાની નોટ 2 લાખ રૂપિયામાં વેચવામાં આવી રહી છે.  

તમારા ખિસ્સામાં મુકેલી કોઈ નોટ એવી હોય જેની કિમંત લાખો રૂપિયામાં હોય. આ નોટ કોઈ સ્પેશલ સીરિઝ, સ્પેશ્યલ નંબર, મિસ પ્રિંટ કે કોઈ ખાસ  સિગ્નેચરવાળા હોઈ શકે છે.  
એવા નોટ જેના પર 786 ડિઝિટ હોય છે. એ સૌથી વધુ ડિમાંડિગવાળી નોટ હોય છે. આ લકી નંબર 1થી લઈને 1000 રૂપિયા સુધી કોઈપણ નોટ પર હોઈ શકે છે. ઈ-બે સમય સમય પર આવા નોટની બોલી લગાવે છે. આ વેબસાઈટના માધ્યમથી કોઈપણ વ્યક્તિ આ બોલીમાં ભાગ લઈ શકે છે. જો તમારી પાસે કોઈ ખાસ શ્રેણીની નોટ છે તો તમે પણ ઘરબેઠાં કમાણી કરી શકો છો. 
 
 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments