Webdunia - Bharat's app for daily news and videos

Install App

CNG Price Cut- સીએનજીની કીમતમાં 2.50 રૂપિયાનો ઘટાડો

Webdunia
બુધવાર, 6 માર્ચ 2024 (11:16 IST)
- સીએનજીની કીમતમાં 2.50 રૂપિયાનો ઘટાડો
-સીએનજી 73.50 રૂપિયા દર કિલોની દરથી મળશે
- ગૈસના  ઉત્પાદન ખર્ચમાં ઘટાડાને કારણે
 
CNG Price Cut: લોકસભા ચૂંટણીથી પહેલા MGL એ સીએનજીની કીમતમાં 2.50 રૂપિયાનો ઘટાડો 
 
મહારાષ્ટ્રના મુંબઈમાં મહાનગર ગૈસ લિમિટેડ (MGL) એ સીએનજીની કીમતમાં 2.50 રૂપિયાનો દર કિલોના ઘટાડો કરી નાખી છે.  જે પછી હવે સીએનજી 73.50 રૂપિયા દર કિલોની દરથી મળશે. 
 
દેશમાં ચુંટણી વાતાવરણ છાવો છે. લોકસભા ચૂટણીની તારીખની જાહેરાત ચૂંટની આયોગ ક્યારે પણ કરી શકે છે. તે પહેલા લોકોને મો ટી રાહત મળી છે. મહારાષ્ટ્રના મુંબઈમાં રાજ્ય સંચાલિત મહાનગર ગૈસ લિમિટેડએ સીએનજીની કીમતમાં 2.5 રૂપિયા કિલોના ઘટાડો કરી નાખ્યા છે. જે પછી હવે સીએનજી 73.50 રૂપિયા દર કિલોની દરથી મળશે. 
 
કંપનીના નિવેદન રજૂ કરતા કહ્યુ કે ગૈસના  ઉત્પાદન ખર્ચમાં ઘટાડાને કારણે 5 માર્ચની મધરાતથી કિંમતોમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હાલના ભાવ સ્તરે CNGની કિંમત પેટ્રોલની સરખામણીમાં 53 ટકા અને ડીઝલની સરખામણીમાં 22 ટકાની બચત પૂરી પાડે છે.

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments