Webdunia - Bharat's app for daily news and videos

Install App

CLAT 2021 - યૂજી અને પીજી પ્રોગ્રામ માટે ક્લેટ પરીક્ષા 23 જુલાઈને

Webdunia
મંગળવાર, 15 જૂન 2021 (10:53 IST)
CLAT 2021 - કૉમન લૉ એડમિશન ટેસ્ટ (CLAT 2021) ની નવી તારીખ રજૂ કરી નાખી છે. યૂજી અને પીજી પ્રોગ્રામ માટે પરીક્ષા 23 જુલાઈને આયોજીત કરી જશે. તેનાથી પહેલા આ પરીક્ષાને 13 જૂન 2021 ને આયોજીત કરાતુ હતું. કોરોનાના વધતા કેસને જોતા તેને સ્થગિત કરી નાખ્યુ હતો. 
જનરલ બૉડી કંસોર્ટિયમ ઑફ નેશનલ લૉ યુનિવર્સિટીજએ નિર્ણય લીધુ છે. આ પરીક્ષા પેન અને પેપર મોડમાં 23 જુલાઈને આયોજીત કરાશે. અધિકારીઓએ કહ્યુ કે  બધી પરીક્ષાઓના કેંડ્ર પર આ પરીક્ષા કોવિડ 19 સેફ્ટી પ્રોટોકૉલ દ્વારા આયોજીત કરાશે. લાંબી યાત્રાથી બચવા માટે ઉમેદવારોને આવેદનની અંતિમ તારીખથી પહેલા તમારી પસંદના કેંદ્રને પસંદ કરી શકો છો.  
 
જે ઉમેદવારોએ અત્યાર સુધી ક્લેટ માટે આવેદન નહી કર્યુ છે તે consortiumofnlus.ac.in પર જઈને આવેદન કરી શકો છો. તેનાથી પહેલા આવેદન કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2021 હતી. નવા નોટિસના મુજબ આવેદનની અંતિમ તારીખ 15 જૂન 2021 એટલે આજ સુધી છે. 
 
દેશભરના 22 રાષ્ટ્રીય વિધિ વિશ્વવિદ્યાલયોમાં યૂજી અને પીજી લૉ પાઠયક્રમમાં પ્રવેશ માટે આયોજીત કૉમન લૉ એડમિશન ટેસ્ટ (CLAT 2021) ની પરીક્ષામાં શામેલ થવુ હોય છે. 

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments