Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budget 2021-22 Vehicle Scrappage Policy: તમારી પાસે જૂની કાર છે તો જરૂર વાંચો

Webdunia
સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (12:32 IST)
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)વર્ષ 2021-22ના સામાન્ય બજેટ રજુ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે જૂની કારોનો સ્ક્રૈપ કરવામાં આવશે.  તેનાથી પ્રદૂષણ કંટ્રોલ થસ્ન્હે. તેલ આયાત બિલ પણ ઘટશે. ઓટોમેટેડ ફિટનેસ સેંટર બનાવાશે. ખાનગી ગાડીને 20 વર્ષ પછી આ સેંટરમાં જવુ પડશે. તેમણે કહ્યુ કે પર્સનલ વીકલને 20 વર્ષ પછી અને કમર્શિયલ વ્હીકલને 15 વર્ષ પછી ઓટોમેટેડ ફિટનેસ સેંટર જવુ પડશે. 
 
તેનો હેતુ જો ઓની કારોને રસ્તા પરથી હટાવવાનો છે. 15 વર્ષથી  જૂની ગાડીઓની ખૂબ ઓછી રીસેલ વેલ્યુ છે. અને તે ખૂબ પ્રદૂષણ ફેલાવે છે. વ્હીકલ સ્કૈપિંગ પોલિસીંની લાબા સમયથી રાહ જોવાતી હતી. Ministry of Road Transport and Highways એ 15 વર્ષ જૂના  Government Vehiclesને એપ્રિલ 2022 થી ભંગાર (Scrap) માં મોકલવાની  Policy ને મંજૂરી આપી છે. એવુ કહેવાય છે કે Budget 2021 માં Scrap Policy સૌને માટે લાગૂ કરવામાં આવશે. સરકારે 2030 સુધી દેશને સંપૂર્ણ રીતે ઈ મોબિલિટી પર શિફ્ટ કરવાની મહત્વાકાંક્ષી લક્ષ્ય મુક્યુ છે. જેનો હેતુ દેહ્સના કાચા તેલ આયાત બિલને ઘટાડવાનુ છે. 

સંબંધિત સમાચાર

Mengo Recipe - મેંગો કોકોનટ બરફી

તમારી જીભનો રંગ કેવો છે? વિવિધ રંગો ચોક્કસ રોગો સૂચવી શકે છે અને જાણી લો જીભ સાફ કરવાના ઘરેલું ઉપાય

Fathers Day Quotes Gujarati 2024 - ફાધર્સ ડે પર તમારા પિતાને કરો આ સુદર મેસેજ

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

વજન ઘટાડવું હોય તો આ રીતે કરો ભીંડાનાં પાણીનું સેવન

કાર્તિક આર્યનની 'ચંદુ ચેમ્પિયન'ને મળી જબરદસ્ત સફળતા, IMDb પર મળ્યા આટલા રેટિંગ

Drashti Dhami: મા બનવાની છે TV ની મઘુબાલા, લગ્નના 9 વર્શ પછી થઈ પ્રેંગનેંટ, કહ્યુ છોકરો હોય કે છોકરી

આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું ઓડિયો વેડિંગ કાર્ડ થયું વાયરલ, મહેમાનને કરવામાં આવી ખાસ વિનંતી

Disha Patani Birthday: પાયલોટ બનવાનુ હતુ સપનુ અને બની ગઈ અભિનેત્રી, 3 વાર પ્રેમમાં ખાઈ ચુકી છે દગો

આગળનો લેખ
Show comments